________________
- ૬િ૦) નાગમને નમાને) અને તેના વિના સકલ અર્થની ઉત્પત્તિ પણ અર્થ પત્તિથી સિદ્ધ થતી નથી. તેથી જે પ્રત્યક્ષ અનુમાન, આગમ, ઉપમાન, અર્થપત્તિથી, દૂર છે. અને આ સંબધી છઠ્ઠા પ્રમાણના વિષયને અભાવ છે. તે આત્મા સિદ્ધ
પ્રતિજ્ઞા. થઈ શકોજ નથી તે પ્રગથી બતાવે છે. (૧) આત્માનથી જ હેત.
દષ્ટાંત. કારણ તે પ્રમાણ પંચકન વિષયથી દુર છે. ગધેડાના શીંગડા માફક. - તેના અભાવમાં વિશિષ્ટ સંજ્ઞાના પ્રતિષેધના અભાવના સંભવ વડે સૂત્રની ઉત્પત્તિજ નથી (વાદી કહે છે કે, પ્રમાણુ પંચકથી આત્મા સિદ્ધ થતું નથી તે પછી સૂત્રની રચના કરવાનું કારણ શું) જૈનાચાર્યનું સમાધાન,
તમે જે કહ્યું તે સઘળું ગુરૂની સેવા ક્યા વિના સ્વરદાચારનું વચન છે સાંળો.
પ્રતિજ્ઞા. - (૧) આત્મા પ્રત્યક્ષ જ છે, તેને ગુણ જ્ઞાન છે તેનું પિતાના જ્ઞાનથી જ સિદ્ધપણું છે. અને સ્વસંવિત્ નિષ્ણાએ.
દ્રષ્ટાંત વિષયની વ્યવસ્થિતિઓ છે. ઘટ પટ વિગેરેને પણ રૂપાદિ ગુણ પ્રત્યક્ષ પણે આંખની સામેજ છે તેથી, મરણના અભાવિના પ્રસંગથી ભૂતને ગુણ ચેતન્ય છે એવી શંકા ન કરવી.
હેતુ