________________
[૧૮] સમુઘાતવડે સર્વ લેક વર્તી છે. અને પૃથિવકાય વિગેરે મારણતિક સમુઘાતવડે મરાયેલા ખાદર અગ્નિમાં ઉત્પન્ન. થનારા તેના વ્યપદેશને પામનાર સર્વ લેકવ્યાપી હોય છે. અહિં જયાં બાદર અગ્નિકાય પયતા હોય ત્યાંજ બાદર અપર્યાપ્ત હાય કારણકે પર્યાપ્તાની નિશ્રાયે અપર્યાપ્ત ઉત્પન્ન થાય છે. તેથી એ પ્રમાણે સૂક્ષમ અને બાદર પર્યાય અને અપર્યાપ્તાના ભેદ દરેક બબ્બે પ્રકારે છે. અને તે વર્ણ, રસ, ગંધ, સ્પર્શના આદેશવડે હજારે પ્રકારના ભેદવાળી સંખ્યયનિ પ્રમુખ શતસહસ્ત્ર (લાખ) ભેદના પરિમાણવાળા હોય છે, ત્યાં તેઓની સંવૃત, અને ઉષ્ણ એનિ છે, તે સચિત્ત અચિત્ત અને મિશ્ર, એવા ત્રણ ભેદવાળી છે, અને એ અગ્નિકાયની બધી મળીને સાત લાખ ચનિ છે. - હવે મૂળમાં જે ચ શબ્દ છે, તેને સમુશ્ચિત જે લક્ષણદ્વાર છે તે કહે છે. ' जह देह परिणामो रत्तिं खजोय गस्स सा उवमा। जरियस्सय जह उम्हा तओवमा तेउ जीवाणं॥११॥
જેમ દેહના પરિણામ, તે પ્રતિવિશિષ્ટ શરીર-શક્તિ છે, તે રાત્રીમાં આગ જણાય છે, તેવી રીતે આ દેહનું પરિમાણ જીવ પ્રાગની નિવૃત્ત શક્તિ દેખાડે છે. એવી રીતે જ અંગારા વિગેરેની પણ પ્રતિવિશિષ્ટ-પ્રકાશ વિગેરે શક્તિ અનુમાનમાં લેવાય છે. કે, જીવ પ્રયોગ વિશેષ વડે આ પ્રકટ