________________
[૨૦૫] રીક વિગેરે જલરૂહ કહેવાય છે. અને ભૂમિસ્ફોટ નામના, આય, કાય, કુહુણ 'ડુક, ઉદ્દેહલીક, શલાકા, સર્પ છત્ર વિગેરે કુણુ કહેવાય છે. આ પ્રત્યેક જીવવાળા ઝાડાના મૂળ, સ્કંધ, કંદ, છાલ, શાખ, પ્રવાલ વિગેરેમાં અસખ્યાતા પ્રત્યેક જીવા જાણવા, અને પાંદડાં ફૂલ એક જીવવાળાં માનવાં. સાધારણ વનસ્પતિના પણ અનેક ભેદ છે, જેમ કે, લાહી, નિહુ, સ્તુભાયિકા, અશ્વ કી સિંહ કણી, શ્રૃંગબેર (આદું), માલુકા, મૂળા, કૃષ્ણુકંદ, સુરણ, કાકાલી, ક્ષીરકાકાલી વિગેરે છે. આ બધી વનસ્પતિના સંક્ષેપથી છ ભેદ છે, તે ભેદીને બનાવે છે.
अग्गबीया मूल बीया, खंध बीया चेव पोर बीयाय बीय रूहा समुच्छिम, समासओ वणसई जीवा ॥ ૨૨૦ ॥ તેમાં કાર’ટક વિગેરે અગ્રખીજવાળાં છે. કેળ વિગેરેને મૂળમાં ખીજ છે. નિહુ શકિ અણિક ( અરણી ) વિગેરેને કાઁધમાં ખીજ છે, અને શેરડી, વાંસ, નેતર વિગેરેને પત્રમાં બીજ છે, અને ખીજથી ઉગે, તે ભાત વિગરે જાણુવા; અને સમૂઈનથી પદ્મિની શ્રૃંગાટક (શીંગાડુ') પાઠ ( ) શેવલ, વિગેરે થાય છે. એ પ્રમાણે સમાસથી છ પ્રકારે બતાવ્યા પણ આ શિવાય બીજા નથી; એમ જાવુ. હુવે પ્રત્યેક વનસ્પતિ કેવા લક્ષણવાળી હોય છે તે બતાવે છે.