________________
રિપ૩] વ્યાખ્યાન પહેલાં પેઠે જાણવું એટલે અન્ય લેકે અનેક રૂપે હાલતા ચાલતા પાણઓને વધ કરે છે, ઈત્યાદિ પર્વના જેવું જ વ્યાખ્યાન કરવું. કેઈપણ ગમે તે કારણ લઈને ત્રસકાયને વધ કરે છે, તે બતાવવાને માટે કહે છે.
सेवेमि अप्पेगे अचाए हणंति, अप्पेगे अजिजाए वहति अप्पेगे मंसाए वहति, अप्पेगे सोणि पाए वहंति, एवं हिययाए पित्ताए, वसाए पिच्छाए पुच्छाए वालाए सिंगाए विसाणाए दंताए दाढाए गहाए हारुणीए अट्ठीए अहि मिंजाए अट्ठाए अणट्ठाए, अप्पेगे हिंसिंस मेत्ति वा वहति अप्पेगे हिंसंति मेत्ति वा वहति अप्पेगे हिंसिस्संति मेत्ति વા વતિ (g. ૧૨) * જેને માટે ત્રસકાયના સંમારંભમાં પ્રવર્તેલાએથી વસકાય પ્રાણીઓ મરાય છે, તે હું કહું છું, કેટલાક અને માટે હણે છે. (‘ગપિ શબ્દ ઉત્તર પદની અપેક્ષાએ સમુચ્ચય અર્થ માં છે) “જે એટલે કેટલાક અને માટે આતુર બનીને જાણે કે આ દેહને સારી રીતે ઘરેણું વિગેરે આપીને પૂજશે. એટલા માટે મારે છે (હણે છે) તે આ પ્રમાણે ખેડખાપણ વિનાના બત્રીશ લક્ષણ પુરૂષને મારીને તેનાજ શરીર વડે દેવીઓની પાસે કેઈ વિદ્યા મંત્ર સાધને કરે