________________
રિ૫૯. વાનર છે, તેમ અમે નથી માનતા, પ્રયાગને અર્થ ગાથાવડે બતાવ્યું છે. પ્રાગ આ પ્રમાણે છે. ગાય અને અશ્વ વિગેરેની માફક વાયુ બીજાએ પ્રેરેલે વાંકી અને અનિયમિત ગતિવાળે હેવાથી, ચેતનાવાન છે.” તિર્યએજ ગમનના નિયમના અભાવથી અને અનિયમિત એવું વિશેષણ આપવાથી, પરમાણુ સાથે વ્યભિચાર થવાને સંભવ નથી, કારણ કે તે નિયમિત ગતિવાળે છે. જીવ અને પુદ્રલની “મનુ ગતિ? (તા. ર૦ ૨ ફૂટ ૨૭) એ વચનથી જાણવું. તથા આ વાયુ ઘન, શુદ્ધ વાતાદિ દેવાળે, અને શસ્ત્રથી ન હણાયે હોય, ત્યાં સુધી ચેતનાવાળે છે, એમ સમજવું. હવે પરિમાણ દ્વાર કહે છે. जे बायर पजता, पयरस्स असंख भाग मित्ताते। सेसा तिन्निविरासी, वीसुं लोगा असंखिजा ॥१३८
(વાઈ) જે બાદર પર્યાપ્ત વાયુઓ છે તે સંવર્તિત લેક પ્રતરના અસંખ્યય ભાગમાં રહેનારા પ્રદેશ રાશિ પરિમાણવાળા છે, અને બાકીની ત્રણે રાશીએ ચારે તરફ જુદી જુદી અસંખ્યય લેકાકાશ પ્રદેશ પરિમાણ થાય છે, અહિં આટલું વિશેષ જાણવું કે “આદર અપકાય પર્યાપ્તાથી, બાદર વાયુકાય પર્યાપ્તા, અસંખ્યય ગુણ છે બાદર અપકાય અપર્યાપ્તાથી, બાદર વાયુ કાય અપર્યાપ્તા, અસંખ્ય ગુણા