________________
[૨૭] પ્રાપ્તિ તથા ત્યાગ તેના વડે છે, અને જ્ઞાનના આધારથી જ બધાં દુઃખ ક્ષય થાય છે, પણ તેઓ જ્ઞાન માફક ક્રિયા પ્રધાન માનતા નથી, આ જ્ઞાન નયવાદ થયે, હવે ચરણ નય કહે છે તેઓ ચરણને પ્રધાન માને છે. સકલ પદાર્થમાં . અન્વય વ્યતિરેકના સમધિગમ્ય પણાથી તે પ્રધાન છે, જેમકે જ્ઞાન હેય તે પણ સકલ વસ્તુને જાણવા છતાં ચરિત્ર વિના ભાવમાં ધારણ કરેલાં કર્મોને ઉછેદન થાય, અને તેના વિના મોક્ષને લાભ ન થાય, તેથી જ્ઞાન પ્રધાન નથી, પણ ચરણ પ્રાપ્ત થતાં સર્વ મૂળ અને ઉત્તર ગુણવાળું ચારિત્ર હેવાથી, તે પ્રાપ્ત થતાં ઘાતી કર્મને ઉચ્છેદ થાય છે, અને તેથી કેવળ જ્ઞાન થાય, અને તેથી જ યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થતાં અગ્નિ જવાળાના સમૂહથી જેમ કાટ બળી જાય, તેમ તે ચારિત્રથી સકલ કર્મ સમૂહ નાશ થાય છે, અને તેથી જ આવ્યા બાધ સુખવાળું મોક્ષ થાય, તેથી ચારિત્ર તેજ પ્રધાન છે. આ બન્નેનું આચાર્ય સમાધાન કરે છે.
એક એકને પ્રધાન માનવાથી અને બીજાને ઉડાવવાથી બને મિથ્યા દર્શનીય (ભૂલેલા) છે. કારણ કે ક્રિયા વિના જ્ઞાન નકામું છે, અને જ્ઞાન વિના ક્રિયા નકામી છે, જેમ દેખવા છતાં પગ આગમાં બળી મુએ, અને દેડવા છતાં આંધળો બળી મુએ, તેથી જૈન મત પ્રમાણે ન જે એક બીજા સાથે અપેક્ષા ન રાખે, તે તે મિથ્યાત્વ રૂપે રહી સમ્યફૂભાવને અનુભવતા નથી, પણ પરસ્પર અપેક્ષા રાખી એકઠા થયેલા પરસ્પર અર્થ બતાવવાથી, સમ્ય