Book Title: Acharanga Sutra Part 01
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 295
________________ [28] તરીપ હું શું બેલું, ત્યારે આચાર્ય હે, જીને ધરણ કર (બોલ) તમે મને મહા વ્રત અર્પણ કર્યા છે, અને હવે હિત શિક્ષાની ઈચ્છા રાખું છું, ત્યારે આચાર્ય કહે સંસારથી તારા વિસ્તાર થાઓ, મેશ કિનારે પહોંચ, ઉત્તમ ગણાથી વધ; આ પ્રમાણે થયા પછી સુગંધી વાસ ક્ષેપવડે મઠી ભરીને શિષ્યના માથામાં ગુરૂ મહારાજ નાખે, પછી શિષ્ય વાંદણ દઈને પ્રદક્ષિણા કરીને આચાર્યને નમસ્કાર કરતે ફરી વદે, એ પ્રમાણે બધું ક્રિયા અનુષ્ઠાન કરે આ પ્રમાણે ત્રણ પ્રદક્ષિણા કરીને શિષ્ય ઉભું રહે ત્યાર જ સાધુએ તેને માથામાં વાસક્ષેપ નાંખે, અથવા યતિની જનને સુલભ કેશર નાખે, પછી કાર્યોત્સર્ગ કરાવીને આચાર્ય કહે, હે શિષ્ય! સાંભળ તારે કેટીક ગણ છે, અમુક કુળ છે. વૈરી શાખા, અમુક આચાર્ય, અમુક ઉપાધ્યાય પ્રવર્તિની સાધ્વી અમુક છે, તથા બીજા વડી દિક્ષા આપવા ગ્ય હોય તે અનુક્રમે રત્નાધિક થાય છે, પછી આંબિલ, અથવા નીવિ, અથવા પોતાના ગ૭ પરંપરામાં આવે તપ આચરે છે, આ પ્રમાણે આ અધ્યયન આદિ મધ્ય અંત કલ્યાણ સમૂહવાળ ભવ્ય જનના સમૂહનું મન સમાધાન કરનાર છે તે અધ્યયન પ્રિયના વિયાગ વિગેરે દુખના આવર્ત વાળી તથા ઘણા કષાયરૂપ માછલાં વિગેરેના સમુહથી આકુળ વિષમ સંસાર રૂપ નદીને તારવામાં સમર્થ છે તથા એક દયારૂપ રસ છે. તેથી વારંવાર મુમુક્ષુએ ભણવું. આ શિલાકાચાર્યો કલી પાસ પરિણા નામના પહેલા અધ્યયનની ટીકા સમાપ્ત થઈ (આ ગ્રન્થના લેક ર૨૧ છે.)

Loading...

Page Navigation
1 ... 293 294 295