________________ [24] सेवसुमं सव्व समण्णागय पण्णाणेयं अप्पा. णेणं अकरणिजं पावं कम्मं णो अण्णेसि, तं परिप्रणाय मेहावी व सयं छज्जीव निकाय सत्थं समारंभेजा, णेवण्णेहिं छन्नीनिकाय सत्थं समारं भावेजा णेवण्णे छन्नीय निकाय सत्थं समारं भंते समणु जाणेजा, जस्से ते छजीव निकाय सत्य समारंभा परिणाया भवंति, सेहु मुणी परिणाय જ (ફૂ. ) ઉત્તમ કૃતિ રસરાજ | છે. પ્રતિ પ્રથમ મધ્યના II પૃથિવીના ઉદેશામાં વિગેરે તે કહેલા નિવૃત્તિ ગુણને ભજનારા, એટલે છ જવનિકાયના વધથી પીછે હઠેલે છે. તથા વસુ તે દ્રવ્ય અને ભાવ એમ બે ભેદે છે, દ્રવ્ય વસુ, તે, મરત (પાનું) ઈંદ્રનીલ (એક જાતનું રત્ન) વજા (હીરો) વિગેરે તથા ભાવ વસું, તે, સમ્યફ દર્શન જ્ઞાન ચારિત્ર જેને અથવા જેમાં વિદ્યમાન છે, તે વસુ માન થાય, અહિં દ્રવ્ય વસુ મુકીને ભાવ વસુ લેતાં સાધુને ભાવ વસુ માન લેવે, એટલે જે જ્ઞાની હેય તે લે; અથવા જેનાવડે યથા વસ્થિત વિથ ગ્રહણ કરનારાં જે બધાં જ્ઞાન છે, જેના વડે બધું જણાય છે, તે જ્ઞાને જેના આત્મામાં હોય તે સર્વ સમન્વાગત પ્રજ્ઞાનવાળે એટલે સંપૂર્ણ બંધથી યુક્ત છે. તથા સર્વ ઈન્દ્રિય જ્ઞાન વડે એટલે પિતાની ઈન્દ્રિય યથા