Book Title: Acharanga Sutra Part 01
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 278
________________ [263] દુઃખ છે, તેમાં પહેલું તે, કંટક ખાર, શ, જુઓ, તથા ખડ માકડી વિગેરેથી ઉત્પન્ન થાય છે. અને મનનું દુખ તે. વહાલાને વિયેગ, અને હેપીને સગ (મેળાપ, ઇરછેલાને લાભ ન થાય, દરિદ્રતાથી ઉદાસી થવું, વિગેરેથી થાય છે, તે બે પ્રકારના દુઃખ છે તેને (પશ્યતિ) જુએ, અને તેના જેવામાં સ્વભાવવાળો તે " આતંકદશી કહેવાય અર્થાત્ અવશ્ય એ બેઉ પ્રકારનાં દુઃખે જે હું વાયુકાયના સમાર ભમાંથી નિવૃત્ત નહિ થાઉં, તે મારા ઉપર આવી પડશે. તેટલા માટે આ વાયુ કાયને સમારંભ દાખમાં કારણભૂત છે. એમ કહ્યું છે, એમ જાણીને તેનાથી નિવૃત્ત થવામાં સમર્થ થાય છે, અથવા આતંક બે પ્રકારનું છે. (1) દ્રવ્ય (2) ભાવ ભેદથી છે, તેમાં દ્રવ્ય આતંકમાં આ ઉદાહરણ છે, जंबुद्दीवे दीवे भरहे, वासंमि अत्थि सुपसिद्धं, बहुणय रगुण समिडं, रायगिह णाम जयरंति // 1 // तत्थासि गरुय दरिया, रिमद्दणो भुयण निग्गय ઘાવો, आभि गय जीवा जीवो रायाणामेण जियसत्तू // 2 // अण वरय गरुय संवेग, भाविओधम्म घोसपा मूले; सो अन्नया कयाई, पमाइणं पासए सेह, // 3 // चोइज्जं तम भिक्खं अवराहं तं पुणोऽवि कुणमाणं तस्स हियर्सेराया सेसाणयं रक्खणट्ठाए // 4 //

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295