________________ [26] આ મોવિજે, તારેલ, વ, ઉgો નાશ कोविय मतीय समए रण्णा मरि साविओ पच्छा दनायं कादंसी, अत्ताणं सव्वहा णियत्तेइ अहिया रंभाउ सया, जह सीसोधम्म घोसस्स // 15 // ગાથાઓને અર્થ– જંબુદ્વિપના ભરતખંડમાં બહુ નગરના ગુણથી સમૃદ્ધિવાળું અને સુપ્રસિદ્ધ એવું રાજગૃહ નામનું નગર હતું. તેમાં ઘણાજ ગર્વવાળા શત્રુઓને મર્દન કરનાર અને ચારે તરફ જેને યશ ફેલાવે છે, એ જીવ અજીવને જાણનારે જીતશત્ર નામને રાજા રાજ્ય કરતે હતે. પછી નિરંતર મહાન સંવેગને ભાવનાર એવા તેણે ધર્મ ઘેષ આચાર્યનો પગમાં કેઈ વખતે કઈ પ્રમાદી શિષ્યને જે. તે શિષ્યને વારંવાર અપરાધને ઠપકો અપાતાં છતાં વારે વારે પ્રમાદ કરતે દેખીને તેના હિતને માટે અને બીજાઓ તેવા પાપી ન બને, માટે રાજાએ આચાર્યની આજ્ઞાથી પિતાના પુરૂષ પાસે તેને બેલા, તથા તિવ્ર ઉત્કટ વસ્તુથી મેળવીને ખાર તૈયાર રાખા ગ-૫. તે ખાર એ સખ્ત હતું કે જેમાં નાખેલે માણસ ગેદેહ (ગાયને દેહવાના) વખતમાં માંસ, લેહી વિનાને ફક્ત હાડકાં માત્ર રહે. ગા-૬. અને પ્રથમ સંકેત કરીને બે મડદાં રાજાએ મંગાવી રાખ્યાં જેમાં એકને ગૃહસ્થ વેષ, અને બીજાને