________________ [67] તેમ ભાવ આતંકને દેખનાર નરક, તિર્યંચ મનુષ્ય અને દેવતાના ભાવમાં વહાલાને વિયાગ વિગેરે, તથા મનુષ્ય વિગે- " રેને, શરીર અને મનના આતંક (દુ) ના ભયથી, કરીને વાયુને દુઃખ દેવાના સમારંભમાં ન પ્રવર્તે, પણ આ વાયુને દુઃખનું કારણ છે. તથા તે અહિત છે, એમ સમજીને તને છે, તેથી જે વિમળ વિવેકભાવથી આતંકદશી હોય છે, તે વાયુના સમારંભની જુગુપ્સામાં સમર્થ છે; હિત, અહિત, પ્રાપ્તિ, પરિહાર, એટલે હિત થાય, અહિત દુર થાય, એવા અનુષ્ઠાનની પ્રવૃત્તિમાં પિતે સમર્થ છે, તેનાથી બીજો એવાજ પુરૂષની માફક એટલે જે કઈ આતકને જાણે, તે વાયુને આરંભ ત્યાગે છે, વાયુકાય સમારંભની નિવૃત્તિમાં કારણ બતાવે છે, આત્માને આગળ કરીને જે તે તે અધ્યાત્મ છે, અને તે સુખ દુઃખ વિગેરે છે. તે અધ્યાત્મને જે જાણે, એટલે તેનું સ્વરૂપ સમજે, તે બહારનાં પ્રાણીગણ જે વાયુકાય, વિગેરે છે, તેને જાણે છે, જેમ મારે આત્મા સુખને અભિલાષી થઈ, દુખથી ખેદ પામે છે, તેમ વાયુ, વિગેરેને પણ છે, વળી મને આવેલું અતિ કટુક અશાતા વેદનીના કર્મના ઉદયથી, અશુભ ફળ એટલે દુઃખ આવેલું છે, તે પિતાને અનુભવ સિદ્ધ છે, તથા પિતાના આત્મામાં શાતાવેદની, કર્મના ઉદયથી શુભ ફળરૂપ સુખ આવેલું તે સુખ, દુખ બનેને જે જાણે, તે જ ખરેખર અધ્યાત્મને જાણે છે, એ પ્રમાણે જે અધ્યાત્મ વેદી છે, તે પિતાના આત્માથી બહાર