________________ [26]. બાવાને વેષ હતો. ગા-૭. પૂર્વે શિખવેલા માણસને રાજાએ પૂછયું. કે આ બન્નેને શું અપરાધ છે. તેઓએ કહ્યું એક વડીલની આજ્ઞા ઉલંઘે છે, બીજે પાખંડી (સાધુ) પિતાના શાસેક્ત કહેલા આચારમાં રહેતું નથી, તેથી રાજાએ કહ્યું, ગદેહ માત્ર કાળ ખારમાં નાંખે છે૯ો તે બે પુરૂને હાડકાં માત્ર રહેલાં દેખીને ખેટા કેધથી આંખે લાલ કરીને રાજા આચાર્યને શિષ્યના દેખતાં કહે છે. 10 હે મહારાજ તમારામાં પણ કઈ પ્રમાદી હોય તે કહે, હું તેને મેગ્ય શિક્ષા કરૂં, ગુરૂએ તેને કહ્યું કે પ્રમાદી નથી, અને કઈ થશે તે હું કહીશ, અથવા તમે તેને જાણશે . 11 જ્યારે રાજા ગયે, ત્યારે પેલે ચેલે સાધુઓને કહે છે, કે હવે હું પ્રમાદી નહિ થાઉં. હું તમારા શરણમાં સંપૂર્ણ આવેલે છું. 12 જે ફરીથી મને પ્રમાદ થાય અને શઠભાવરહિત કરવા તમારા ગુણવડે તમે સુવિહિત છે, તેથી મને પ્રમાદ રાક્ષસથી મુકાવજો ! 13 આતંક અને ભયથી ઉદિન થયેલે તે નિરંતર પિતાના ધર્મ અનુષ્ઠાનમાં જાગ્રત થયે, ત્યાર પછી, તે સુબુદ્ધિવાળે થયે ત્યારે રાજાએ સમય આવે તેને ખરી વાત કહી, અને ક્ષમા માગી, . 14 દ્રવ્ય આતંકને દેખનારે પિતાના આત્માને હમેશાં ધર્મ ઘોષના શિષ્યની માફક અહિત આરંભથી પિતે દૂર રહે છે. જે 15