________________
[૨૧]
દરેલા મન, વાણી, શરીર વિગેરેથી વાયુને પીડા રૂપ જાણવું, હવે બધી નિર્યુક્તિના અર્થને ઉપસંહાર કરવા કહે છે. सेसाई दाराई ताई जाई हवति पुढवीए । एवं वाउद्देसे निज्जुत्ती कित्तिया एसा ॥ १७१ ॥
શેષ એટલે કહો તે સિવાયનાં બાકીનાં દ્વાર જેટલાં પૃથિવી કાયના ઉદ્દેશામાં કહ્યાં, તેટલાં અહીં જાણી લેવાં. એ પ્રમાણે જે પૂર્વે નિયુક્તિ કહી, તે વાયુકાયના ઉદેશમાં પણ કહેલી જાણવી. નામ નિષ્પન્ન નિક્ષેપ પૂરે થયે. હવે સૂવાનુગમમાં અખલિતાદિ ગુણ યુક્ત સૂત્ર બેલવું તે આ છે, “ઘ૬ કરણ કુછ રિ, આને ઉપરની સાથે એ સંબંધ છે. અહિં પૂર્વના ઉદ્દેશાના છેલ્લા સૂત્રમાં ત્રસ કાયનું પૂરેપુરું જ્ઞાન, અને તેના આરંભને ત્યાગ તે મુનિપણામાં કારણ છે, એમ કહ્યું વાયુકાયના વિષયમાં પણ મુનિપણામાં કારણ છે, તેમ કહેવાય છે તેને પરંપર સૂત્ર સંબંધ આ છે “ફ સિદ્ધિ માટે રિ અહિં કેટલાકને આ વાતની ખબર નથી. પ્ર. જાણેલું શું છે. જુદુ gણ છત્તિ, તથા આદિ સૂત્ર સંબંધ આ પ્રમાણે
બે વાર સંતે મિાકિ જે મેં પહેલાં ઉપદેશ કર્યો, તે અને હવે પછી કહેવાય છે, તે મેં ભગવાન પાસે સાંભળ્યું છે.
v gaણ સુjછrg (ફૂ૦ ૧૬)