________________
રિ૬૦) છે. સૂમ અપકાય અપર્યાપ્તાથી, સૂમ વાયુ કાયા અપર્યાપ્તા, કઈક વધારે છે, સૂક્ષ્મ અપકાય, પર્યાપ્તાથી સૂફમવાયુકાય પર્યાપ્તા કંઈક વધારે છે. હવે ઉપભેગ દ્વાર કહે છે. वियण धमणाभि धारण, उस्सिचण फुलण आणु
पाणू। જાઘર જાણ, ૩ જોવા મળસ્કાળ રા
મનુષ્યને પંખાથી પવન નાંખવે, ધમણથી ફુકવું, વાયુ ધારણ કરીને શરીરમાં પ્રાણ અપાનરૂપે રાખ, વિગેરે બાદર વાયુકાયને ઉપભોગ છે. હવે શસ્ત્ર દ્વાર કહે છે. તેમાં શસ્ત્ર દ્રવ્ય અને ભાવ એમ બે ભેદથી છે તેમાં શસ્ત્ર કહે છે. विअणे अताल वंटे, सुप्पसिय पत्त चेल कण्णेय । अभि धारणाय बाहि, गन्धग्गी वाउ सत्थाई ॥१७०
પંખે, તાડનાં પાંદડાં, સૂપડું, ચામર, પાંદડાં, વસ્ત્રને છેડે વિગેરે વાયુનાં દ્રવ્ય શસ્ત્ર છે અને પવન આવવાને માગે રૂવાંના છીમાથી જે બહાર આવે છે તે પરસેવે તે શસ્ત્ર છે. તે અભિધારણા છે. તથા ગધે તે ચંદનવાળે વિગેરે તથા અગ્નિની જવાળા (ભડકા અને તાપ) (અંગારા) તથા ઠડે તથા ઉને વગેરે ઉલટ વાયુ તે પ્રતિ પક્ષ વાયુ ગ્રહણ કરવાથી સ્વકાય વિગેરે શસ્ત્રોનું સૂચન થયું એટલે પંખો વિગેરે પરકાય શસ્ત્ર, તથા ઉલટ વાયુ સ્વાય શસ્ત્ર છે. એ પ્રમાણે ભાવ શસ્ત્ર પણ અવળે માર્ગે