Book Title: Acharanga Sutra Part 01
Author(s): Manekmuni
Publisher: Mohanlal Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 273
________________ [૨૫૮] વિગેરેમાં જે મન્દ મન્ત્ર વાયુ આવે તે શુદ્ધવાયુ કહેવાય, અને જે ખીજા પ્રજ્ઞાપનાદિ સૂત્રમાં ઉગમણી વિગેરે દિશાઆના જે વાયુ કહેલા છે. તેના આમાંજ સમાવેશ થઇ જાય છે એમ જાણવું. એ પ્રમાણે આ ખાદર વાયુના પાંચ પ્રકારના ભેદો વળ્યા. હવે લક્ષણ દ્વાર કહે છે, जह देवस्स सरीरं, अंतडाणं व अंजणा ईसुं । ए ओम आएसो वाऽसंतेऽवि रूवंमि ॥ १६७ ॥ જેમ દેવનુ શરીર આંખોથી દેખાતું નથી છતાં, પણ છે, અને સચેતન છે, એમ મનાય છે, જેવા પેાતાની શરૂ કિત વડે તેવું રૂપ કરે છે, કે આંખેથી દેખી શકાતુ’ નથી તેથી આપણે એમ નથી કહી શકતા કે તે નથી અથવા અચેતન છે તેવીજ રીતે વાયુ પણ ચક્ષુના વિષય થતો નથી તે પણ વાયુ છે અને ચેતન છે. અથવા બીજા દૃષ્ટાંતમાં જેમ લેપ થવુ વિગેરે વિદ્યા મંત્રથી તથા અંજનથી મનુષ્ય પણ અદ્રશ્ય થાય છે પણ તેથી મનુષ્યને નાસ્તિપણુ તથા અચેતનપણું ન કહેવાય. એવી ઉપમા વાયુમાં પણ રૂપ નથી છતાં થાય છે અહિ અસત્ શબ્દ અાવક નથી પણ વાયુનુ' અસદ્ રૂપ છે, એટલે તેનુ રૂપ ચક્ષુથી ગ્રહણ થક શકતુ' નથી, કારણ કે તે પરમાણું ની માફક સૂક્ષ્મ પરિમાણવાળે છે, વાયુ, રૂપ, રસ, સ્પર્શ, ગુણવાળા છે, એમ માનવું છે, પણ જેમ ‘ બીજાએના મતમાં વાયુ કેવળ ૫

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295