________________
રિ૫૧) માટે હંમેશાં તેઓના મનમાં વાસ રહે છે એમ જાણવું.. એમ દિશાએ તથા ખુણા વિગેરે બધી જગોપર ત્રાસ પામે છે, તેથી એમ માનીએ છીએ કે દિશા તથા ખુણા વિગેરેમાં ત્રસકાયે દુઃખ પામે છે. કયાંથી દુઃખ પામે છે ? ઉત્તર તેને આરંભ કરનારા તેને નાશ કરે છે. બળવાન નિર્બળને મારે છે ]
પ્ર-શું કરવા તેને મારે છે ?
ઉત્તર–તેઓ તેને આરંભ કરે છે તે નીચે પ્રમાણે કહે છે. __ तत्थ तत्थ पुढोपास आतुरा परि तावंति संति TTT gઢ સિઘા (ફૂ. ૧૨)
નિચે કહેવાતાં તે તે કારણે ઉત્પન્ન થયે અચ, અજન, શેણિત, વિગેરે જુદાં જુદાં પ્રજન ઉત્પન્ન થયેથી તેઓ હણે છે. એમ શિષ્યને કહે છે, કે તું જે (શું જેવાનું) તે કહે છે માંસભક્ષણ, વિગેરેમાં લુપ થયેલા મનના ઠેકાણ વિનાના ચારે બાજુથી જુદી જુદી વેદના કરીને અથવા પ્રાણને મારવાવડે તેને આરંભ કરનારા , ત્રસ જેને પડે છે, ગમે તેવી રીતે આરંભથી પ્રાણીઓને દુઃખ થાય છે તે બતાવવા કહે છે બસંતી ત્યારે એવા જુદા જુદા પ્રકાર રના એક બે, ત્રણ, ચાર, પાંચ, ઈન્દ્રિયવાળા પૃથિવીને આશ્રયી રહેલા ઘણું પ્રાણીઓ છે. એમ જાણીને પાપ વિન: