________________
રિ૫] શંખ છીપ વિગેરે, અસ્થિમિઝિાને માટે પાડા વરાહ વિગેરે, એવી રીતે ઘણા લેકે પિતાના પ્રયજન માટે હણે છે અને કેટલાક તે કોઈપણ પ્રયજન શિવાય કાચંડા, ઘરોળી મારે છે. અને બીજા કેટલાક વિચારે છે કે આ સિંહ, સાપે, તથા શત્રએ મારા સગાને માર્યો છે, એમ ધારીને તેનું વેર લેવા માટે તેને મારે છે. અથવા મને દુઃખ આપ્યું, એમ ધારીને પણ મારે છે, અથવા હાલમાં આ સિંહ વિગેરે બીજાઓને તથા આપણને દુઃખ દે છે. માટે એને માર જોઈએ, એમ ધારીને મારે છે. અથવા કઈ વખત આ અમને અથવા બીજાને મારશે, એમ ધારી સર્પાદિને મારે છે, એવા ઘણા પ્રકારે ત્રસવિષય હિંસા બતાવીને ઉદેશના અર્થને પૂરો કરવા કહે છે. . एत्थ सत्यं समारभ माणस्स इच्चेते. आरंभा अपरिणाया भवन्ति, एत्थ सत्थं अप्तमारंभ माणस्स इच्छेते आरंभा परिणाया भवन्ति, तं परिगणाय मेहावीणेव सयं तसकाय सत्थं समारंभेजा, णेवऽण्णेहिं तसकाय सत्यं समारं भावेजा, णेवणे तस काय सत्थं समारं भंते समणु जाणेजा, जस्सेते तसकाय समारंभा परिणाया भवंति सेहु मुणी परिणाय कम्मे (सू. ५४) तिमि ॥ इति षष्ठ