________________
[૨૧] तणो करिस्सामि समुट्ठाए, मत्ता मइमं, अभयं विदिचा, तं जे णो करए, एसो वरए, एत्थो वरए, एस अणगारे त्ति पवुच्चई (सू. ३९)
આ સૂત્રને ૩૮મા સૂત્ર સાથે તથા પહેલા વિગેરે સૂત્ર સાથે પ્રથમ કહ્યા મુજબ સંબંધ કહે, પૂર્વે કહ્યું કે શાતા (સુખના વાછકે વનસ્પતિ જંતને નિશ્ચયે દુઃખ ઉત્પન્ન કરે છે. તેથી તેનું મૂળજ (કર્મબંધ પણે થઈને) દુખથી ગહન એવા સંસાર સાગરમાં જીવેને ભાડે છે,
એવું કડવું ફળ જાણનારે બધા વનસ્પતિ કાયના જીને દુખ દેવાની રીતીથી સર્વથા નિવૃત્ત (દર) થવાનું આત્મામાં ઈચ્છે છે. તે બતાવે છે. વનસ્પતિ કાયને થતી પીડાને જાણીને હું હવેથી દુઃખ નહી દઉં, અથવા તે વનસ્પતિ દુખ દેવાના કારણ રૂપ જે છેદન ભેદન છે, તેને મન, વચન, કાયાથી નહી કરું, ન કરાવું, કરનારને ભલે ન જાણશ હવે કેવી રીતે કરીશ, તે બતાવે છે. | સર્વશે બતાવેલા માર્ગને અનુસરીને સમ્યગૂ દિક્ષાના માર્ગને સ્વીકારીને બધા પાપના આરંભેને ત્યાગ કરતે થકે, વનસ્પતિને દુઃખ થાય, તે આરંભ નહીં કરીશ. આથી સંયમ કિયા બતાવી, એથી એમ સૂચવ્યું કે એકલી ક્રિયાથી જ મેક્ષ થાય, એમ નહી પણ જ્ઞાને જાણવું, તથા કિયા તે પ્રમાણે કરવી, એ બે પ્રકારે મોક્ષ મળે છે કહ્યું