________________
(૨૩૫)
तस काए दाराई ताई जाई हवंति पुढवीए नाणत्ती उ विहाणे परिमाणुव भोग सत्थे य॥१५२॥
જે ત્રાસ પામે તે ત્રસ કહેવાય તેઓનું શરીર તે વસ કાય, તેના દ્વારે જે પૃથિવી કાયમાં કહ્યાં તેજ પ્રમાણે છે. પણ વિધાન પરિમાણ ઉપભેગ, શસ્ત્ર, અને લક્ષણ તે દ્વારેમાં કંઈક ફેર છે. અહિ નિર્યુક્તિમાં “ચ” શબ્દ ગ્રહણ કરેલ હોવાથી લક્ષણ દ્વાર લીધું છે, તેમાંથી પ્રથમ વિધાન દ્વાર
કહે છે.
दुविहा खलु तस जीवा लडितसा चेव गइ तसा चेव लडीय तेउ वाउ, तेणहिगारो इहं नत्थि ॥१३२॥
ત્રસ જીવે બે પ્રકારના છે. હાલે ચાલે તે ત્રસ કહેવાય અને જીવવાથી એટલે પ્રાણને ધારી રાખવાથી જીવ છે, હવે તે ત્રસ જો બે પ્રકારે છે (૧) લબ્ધિ ત્રસ (૨) ગતિ ત્રસ; લબ્ધિ ત્રસ તેજસ્કાય ત્રસ તથા વાયુ ત્રસ, એમ બે પ્રકારે છે. લબ્ધિ તે શક્તિ માત્ર છે, તેજસ્કાય વસનું વર્ણન તેજસ્કાયના ઉદ્દેશામાં આવી ગયું છે. અને વાયુ વિસનું વર્ણન વાયુના ઉદેશામાં આવશે, તેથી લબ્ધિ ત્રસની અહિં વધારે જરૂર નથી, તેને છોડીને ગતિ વસનું વર્ણન કરે છે. તે કેટલા છે અને તેના ભેદ ક્યા છે તે બતાવે છે. नेरइय तिरिय मणुया, सुराय गइओ चविहा चेव પઝrsguત્તા ને પ નાથવા કા