________________
[૨૪૩] કાળ સુધી નિરંતર નિષ્કમ તથા પ્રવેશ હૈય, એક જીવના અંગીકારથી જ્યારે વિરહ રહિત ચિંતવન કરીએ, ત્યારે છેલી અધી ગાથાથી બતાવે છે. નિરંતર રસ ભાવથી જ રહે છે કારણ કે એક જીવ બસ ભાવે જઘન્યથી અંતર્મુહર્ત રહિને ફરીથી પૃશ્ચિકાય વિગેરે એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે તે પ્રકર્ષથી બે હજાર સાગરેયમથી અધિક વસ ભાવે નિરંતર રહે છે આ પ્રમાણે પ્રમાણ દ્વાર પુરૂ થયું, હવે ઉપગ દ્વાર, શસ્ત્ર, વેદના એ ત્રણ દ્વારા પ્રતિપાદન કરવાને કહે છે. मसाइ परिभोगो, सत्यं सत्याइयं अणेगविहं सारीर माणसा वे, यणा य दुविहा बहु विहाय * .
| ૨૦ | હા !' માંસ, ચામડી, વાળ, રૂવાં, નખ, પીછાં, નાડીઓ, હાડકાં, શીગડાં, વિગેરેમાં ત્રસકાયના અને ઉપભેગા થાય છે અને શસ્ત્ર તે ખગ્ન તેમર, છરી, પાણી, અગ્નિ. વિગેરે ત્રિસ કાયનાં શસ્ત્ર તે અનેક પ્રકારનાં છે અને તે સ્વીકાય, પરકાય તથા મિશ્ર તથા દ્રવ્ય અને ભાવ એમ ભેદથી અનેક પ્રકારનાં છે. તેની વેદના અહિં પ્રસંગ હોવાથી કહેવાય છે, આ વેદના શરીરથી અને મનથી ઉત્પન્ન થવાને સંભવ છે. શરીર વેદના શલ્ય, સળી, વિગેરેને વાગવાથી થાય છે, અને મનની વેદના વહાલાને વિયાગ અને પ્રતિકુળને સંગ વિગેરેથી