________________
[૨૪] ધારે કંઈ ખબર ન પડવાથી હિત કામ કરવા તથા અહિત કામ છોડવાના પ્રયત્નમાં તેમનું મન શુન્ય હેવાથી જે હમ શું આપણે આઠ પ્રકારને સંસાર કહી ગયા, તે તેમને, અર્થાત્ ભાવ મંદને થાય છે, જે આમ છે તે પછી શું ક. રવું, તે કહે છે.
निज्झाइत्ता पडिले हित्ता पत्तेयं परि निव्वाणं सव्वेसिं पाणाणं सव्वेसि भूयाणं सव्वेसिजीयाणं सम्बोसि सत्ताणं अस्सायं अपरि निव्वाणं महन्भयं दुक्खं त्तिमि तसंति पाणा पदिसो दिसासुय (ફૂ. ૧૦)
આ પ્રમાણે ગપાળ સ્ત્રીથી આરંભીને પ્રસિદ્ધ થયેલું ત્રસકાય બરાબર ચિંતવીને કહું છું. (કા પ્રત્યયથી ઉત્તર ક્રિયા બધી જગો પર જવી) પહેલાં બરાબર નિશ્ચય કરાય છે અને ત્યારપછી તેના પ્રત્યે ઉપેક્ષા [લય થાય છે. એમ બતાવે છે. ‘હિ ર... રિ પ્રત્યુપેશ્ય એટલે બરાબર સારી રીતે જોઈ [વિચારી ને શું જોવું તે બતાવે છે. એકમેક ત્રસકાય પ્રત્યેક તિપિતાનાં સુખ ભેગવનારાં સર્વે પ્રશુઓ છે. બીજાનું સુખ બીજો ભગવતે નથી, આ સર્વે પ્રાણીઓને ધર્મ છે એમ બતાવે છે. બે ત્રણ ચાર ઈન્દ્રિય વાળાં બધાં પ્રાણીઓ તથા બધાં પ્રત્યેક સાધારણ સુમ બા દર પર્યાપ્ત અપર્યાપ્ત તરૂએ જે સર્વ ભૂતે છે તથા ગર્ભથ્થુ