________________
[૨૪૭] જન્મમાં સર્વે સંસારી ત્રસજી સમાય છે આ આઠ પ્રકારના જન્મ વિનાના કેઈ સંસારી જીવ નથી. આ ત્રસ જીવે આઠ પ્રકારની ચેનિને પામે છે છતાં પણ બધા લેકમાં દે- ખાતા બાળક સ્ત્રી પુરૂષ વિગેરે માણસને પ્રત્યક્ષ દેખાય તેવાજ છે “નિરાજ એ શબ્દથી ત્રસેનું ત્રણે કાળમાં રહેવા પણું પ્રસિદ્ધ થાય છે અર્થાત્ કેઈ કાળસંસાર (જગત) ત્રસકાયથી રહિત રહી જ શકતું નથી, તેજ બતાવે છે, પણ સાત્તિ પતિ આ અંડજ વિગેરે પ્રા
એને સમુહ છે, તેજ સંસાર એમ કહેવાય છે. આમ કહેવાથી ત્રસ કાને ઉત્પત્તિ પ્રકાર આથી બીજો કઈ નથી એમ બતાવ્યું આ આઠ પ્રકારના ભૂત સમુહમાં તેની ઉત્પત્તિ થાય છે, તે બતાવે છે.
સાવિયા (ફૂ. ૪૬) - દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે મંદ છે, તેમાં જે અત્યન્ત શુલ અથવા અત્યન્ત કૃશ થયેલા હેય, તે દ્રવ્ય મંદ કહેવાય અને જેની વધારે બુદ્ધિ નથી એ બાલ તથા જેની બુદ્ધિ કુશસ્ત્રો વાંચવાથી મલિન થઈ હોય તે ભાવ મંદ કહેવાય (કારણ કે નઠારાં શાસ્ત્રો વાંચવાથી બુદ્ધિ હણાઈ જાય છે તેથી બુદ્ધિ વિનાના બાળકના જેવું જ વર્તન કરે છે કેમકે તેને સારી બુદ્ધિ હેતી નથી ) અહિં ભાવમંદની સાથે પ્રયજન છે જેને વધારે બુદ્ધિ નથી, એવા બાળને વ