________________
[૨૪૨]
પર્યાપ્તાથી ત્રસકાય અપર્યાપ્તા અસÅય ગુણા છે. કાળથી ઉત્પન્ન થતા ત્રસકાય જીવા જઘન્ય સ્થાનમાં બે લાખ સાગરાપમથી નવ લાખ સાગરોપમ સુધી સમય રાશિ પિરમાણુ છે; ઉત્કૃષ્ટ સ્થાનમાં પણ એ લાખ સાગરે પમથી નવ લાખ સાગરોપમ પિરણામ વાળ જ છે તેજ પ્રમાણે શાસ્ત્ર કહે છે.
"पप्पन तस काइया केवति कालस्स निले वासिया ? गोयमा ? जहन्नपए सागरोपम सय सहस्स पुहुत्तस्स उक्कोस पदेऽवि सागरो वम सय सहस्स पुहुत्तस्स"
',
અર્થ ઉપર પ્રમાણેજ છે. હવે અડધી ગાથાથી નિષ્ચમણુ અને પ્રવેશ કહે છે. જઘન્ય પરિમાણથી એક એ ત્રણ અથવા ઉત્કૃષ્ટ પરિમાણુથી પ્રતરના અસભ્યેય ભાગ પરિમાણુ વાળાજ છે. હવે અવિરહિત નિગમ અને પ્રવેશવડે પરિમાણુ વિશેષ કહે છે.
निक्खम पवेस कालो, समयाई इत्थ आवली भागो अंतो मुहत्तविरहो उदहि सहस्सा हिए दोन्नि ॥ ૧૧૧ ॥ વાર ॥
જઘન્ય પરિમાણથી અંતર રહિત રહે છતે, ત્રસકાયમાં ઉત્પત્તિ, અને નિષ્ક્રમણ, એક સમયે એવા એ યા ત્રણવાર . થાય. ઉત્કૃષ્ટથી અહિં આવલીકાના અસ્ચેય ભાગ માત્ર