________________
એટલે વિશેષ પરિણામ વાળા થાય છે તે ધર્મવાળું વનસ્પતિ શરીર પણ છે. તેવા રેગે ઉત્પન્ન થવાથી, પુષ્પ, ફળ છાલ વિગેરે સુકાઈ જાય છે તથા વિશિષ્ટ દેહદ (દેહલા) પુરવાથી, કુલ ફળ, વિગેરેના ઉપચયથી વિશેષ પરિણામ ધર્મવાળું છે. આ પ્રમાણે બતાવેલા ધર્મ સમૂહના સભાવથી તરૂએ સચેતન છે. એમ જાણવું. એવું શિષ્યને ગુરૂ કહે છે. એ પ્રમાણે વનસ્પતિ ચેતન્યને બતાવીને તેના આરંભમાં બંધ છે તેને ત્યાગરૂપ વિરતિ સેવવાથી મુનિપણું પ્રતિપાદન કરીને તેને ઉપસંહાર કરવા કહે છે.
एत्थ सत्थं समारभ माणस्स, इंचते आरंभा अपरिम्णाया भवंति, एत्य सत्थं असमारभ माणस्स इच्छेते आरंभा परिणाथा भवंति, तपरिणाय मेहावी, णेव सयं वणस्सइत्थं समारंभेजा, कपणेहि वणस्सइ सस्थं समा भावेजा जेवणं वणस्सइ सत्थं समारं भंते लमणु जाणेजा, जस्से ते वणस्सति सत्थ समारंभा परिणाया भवति, सेहु मुणी परिणाय कम्मे (स्नू. ४७ ) तिबेमि ॥ पंचम
આ વનસ્પતિ કાયમાં દ્રવ્ય તથા ભાવ બેઉ ભેદથી શરને આરંભ કરનારાઓને આ શસ્ત્રના આરંભમાં પાપ