________________
[૨૩૧]
કારણ કે તારા મત પ્રમાણે પૃથિવી અચેતન હોવાથી તેમ થવુ' અયુક્ત છે અથવા જાતિ ધર્માં વિગેરે પૂર્વે સૂત્રોમાં કહેલા તે બધાથી એકજ હેતુ છે. બીજા હેતુની જરૂર નથી અને કેશ વિગેરેમાં સમુદાય હેતુ નથી તેથી અમારૂં લક્ષણ ( હેતુ ) નિર્દોષ છે. તથા જેમ આ મનુષ્ય શરીર નિર'તર બાળ કુમાર વિગેરે અવસ્થાથી વધે છે, તે પ્રમાણે આ વનસ્પતિનાં શરીર તે અંકુરા, કિસલય, શાખા, તે પ્રશાખા વિગેરેથી વધે છે તથા જે મનુષ્ય શરીર ચિત્તવાળુ છે તેમ વનસ્પતિનું શરીર પણ ચિત્તવાળું છે.
પ્રશ્નકેવી રીતે ? તે બતાવે છે. જેનાવડે ચેતે તે ચિત્ત (જ્ઞાન) તેનાથી મનુષ્યનું શરીર જ્ઞાન યુક્ત છે. તેજ પ્રમાણે વનસ્પતિનું પણ છે. કારણ કે ધાત્રી, પ્રપુન્નાટ ( લજામણી ) વિગેરેને ઉંધવા તથા જાગવાના સ્વભાવ છે તથા તેની નીચે દાટેલા ધન સમૂહને પોતાના ઉગવાવડે છુપાવે છે, તથા વર્ષાના મેઘના અવાજથી શિશીરના વાયુના સ્પર્શથી અન રાનું ‘ઉત્પન્ન થવું, તથા મનુ મન સાઁગથી સ્ખલાયમાન ગતિવાળી ઘેરાયલા ચપળ લેાચનવાળી સ્ત્રી ઝાંઝરવાળા કામળ પગથી તાડન કરે, તે અશોક વૃક્ષને પધ્રુવ અને કુલની ઉત્તિ થાય છે; તથા સુગધવાળા દારૂના કોગળા છાંટવાથી બકુલ ફુટે છે, તથા પૃષ્ટ પ્રોહિક ( લજામણી ) ને હાથ વિગેરે લગાડવાથી સંકોચાદિ ક્રિયા પ્રકટ જણાય છે અને આ