________________
[૩૬]
નારક એટલે રત્ન પ્રભાથી આરંભીને મહાતમ પૃથિવી, પર્યત જે નરકમાં રહેનારા જીવે છે, તેના સાત ભેટ છે. તથા દ્વિઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય, તથા પંચેન્દ્રિય વાળા પશુ પક્ષી તથા તીર છું ચાલનાર પ્રાણી વિગેરે તિર્યંચ કહેવાય અને મળ મૂત્રમાં ઉત્પન્ન થનારા તથા ગર્ભમાં ઉત્પન્ન થનારા તે મનુષ્ય છે, ભવનપતિ, વ્યંતર, તિષ્ક અને વૈમાનિક તે સુર છે, આ ગત ત્રસ કહેવાય છે. અને તે ચાર પ્રકારે છે. નામ કર્મને ઉદય થવાથી પ્રાપ્ત કરેલ ગતિને મેળવવાથી તે ગતિ ત્રસ કહેવાય. આ નારકાદિ છે પર્યાપ્ત અને અપર્યાપ્તા, એમ બે પ્રકારે જાણવા, તેમાં પર્યાપ્તિ છ પ્રકારે છે તે પૂર્વે કહિ ગયા છીએ, તે વડે યથા તૈયાર થયેલા તે પર્યાપ્તા, અને તેનાથી જે વિપરીત તે અપર્યાપ્તા અને તે અંતમૂહર્ત કાળ સુધી અપર્યાપ્તા જાણવા. હવે બીજા ઉત્તર ભેદે કહે છે. तिधिहा तिविहा जोगी, अंडा पीअ जराउआचेव बेइंदिय ते इंदिय, चउरोपंचेदिया, चेक ॥ १६५॥ दारं
અહિં શીત, ઉષ્ણ અને શીતે ણ તથા સચિત અચિત્ત અને મિશ્ર તથા સંવૃત વિવૃત તથા મિશ્ર તથા સ્ત્રી પુરૂષ અને નપુંસક એમ ત્રણ ત્રણ ભેદથી ત્રણ ત્રણ નિનાં જેડકાં ઘણાં છે. તે બધાને સંગ્રહ કરવાને માટે ગાથામાં બે વખત સિવિદો લીધું તેમાં નરક જીની પહેલી ત્રણ ભૂમિમાં