________________
[૨૨૬]
દેખી રાગના
ગધ રસ
ખતાવે છે, ઉવ (ઉંચી) વિગેરે દિશાઓમાં રૂપ પરિણામ કરે, તથા તે પ્રમાણે શબ્દોમાં તથા સ્પર્ધામાં રાગના પિરણામ કરે તે, તેને સૂત્રમાં ફી ઉર્ધ્વ લેવાનું એ કારણ છે રૂપ દેખીને રાગી બને છે. અને રૂપ વિષયાના સમાવેશ થાય છે. કારણ કે એકના ગ્રહણથી તેની જાતીના અધાએ લેવાય છે, અથવા પહેલા તથા છેલ્લે, લેવાથી વચમાંના આવી જાય એમ જાણવુ. એ પ્રમાણે વિષય લેાકને બતાવી વિવક્ષિત કહે છે.
બંધ થાય છે. ત્યાં સારૂં લેવાથી ખીજાપણુ
કે,
एस लोए विधाहिए, एत्थ अगुत्ते अणाणाए (सू. ४२) –રૂપ, રસ, ગંધ, સ્પર્શી શબ્દ, વિષય નામના લેક આ કહ્યો જેનાથી અવલાકાય તે લેાક. આ વસ્તુતઃ શખ્વાદિ ગુણ લેકમાં જે પુરૂષ મન, વચન, કાયાથી અણુપ્ત હોય અથવા મનથી દ્વેષી થાય, અથવા વાચાવડે શબ્દાદિની પ્રાર્થના કરે, અથવા કાયવર્ટ શબ્દાનિા વિષય ભાગમાં જાય. એ પ્રમાણે જે અગુપ્ત હાય, તે ભગવાનની આજ્ઞામાં વતા નથી. એ પ્રમાણે ગુણુ શુ કરે ! તે કહે છે. पुणो पुणो गुणासाए, वक समायारे (सू. ४३)
જે અનેક વાર શબ્દાદિ ગુણના રાગી બન્યા હાય, તે પોતાના આત્માને શબ્દાદ્વિ વિષયની ગૃદ્ધિથી દૂર કરવાને સમથ થતા નથી, અને પાછા ન ફરવાથી ફરી ફરી ગુણના