________________
[૨૫] ગુણે સંસારના આવર્તમાં કારણભૂત છે, અને વનસ્પતિથી કારણ મુખ્યપણે બનેલાં છે, તે કેમ? કેદ અમુક નિયત. દિશાના ભાગમાં વતે છે કે બધી દિશામાં વર્તે છે? તે કહે છે - उड्ढं अहं तिरियं पाईणं पाप्तमाणे रूबाई पामति, सुणभाणे महाई सुणेति उड्ढं अहं पाईणं मुच्छमाणे वे मुच्छति सहेसु आवि (सू. ४१)
કહેનારની દિશાને અંગીકાર કરવાથી ઉંચી દિશામાં રહેલા રૂપ ગુણે ને મહેલના મથાળામાં તથા હવેલીઓ, (સારી જોઈને) ઉંચે (દરેક જન જુએ છે, તથા પહાડના શિખરે ચડેલ અથવા મહેલ ઉપર ચડેલે નીચે રહેલાં રૂપે (વસ્તુઓ) જુએ છે, અહીં અધઃ શબ્દથી નિચેની દિશ જાણવી. અને ઘરની ભીંતે વગેરેમાં રહેલાં રૂપે તિર્યફ શબ્દથી ચાર દિશા તથા ચાર ખૂણા લેવા, તે આ પ્રમાણે પૂર્વ વિગેરે દિશામાં દેખાતે ચક્ષુના જ્ઞાનમાં પરિ ણત થઈને ચક્ષુમાં આવીને રહેલાં પિતે દેખું છે, (પ્રથમ આંખમાં પ્રતિબિંબ પડે, ત્યાર પછી વસ્તુને નિશ્ચય થાય છે. તથા ઉપર કહેલી દિશાઓમાં સાંભળતે સાંભળે છે, અર્થાત કાન દઈને લક્ષ્ય આપે તેજ બરોબર સંભળાઈને સમજાય છે, અહીં ઉપલબ્ધિથી જ્ઞાન માત્ર લીધું. પણ સાંભળવાથી જ કે દેખવાથી જ સંસાર ભ્રમણ નથી, પણ કદાચિત રૂપ વિગેરેમાં મૂછ કરે તે એને કર્મ બંધ છે. એવું
૧૫