________________
રિર૧] નાર, તથા ઘર વિનાને ઉત્કૃષ્ટથી અણગાર કહેવાય છે. શા માટે ઉત્કૃષ્ટથી? તે બતાવે છે. જે અણગાર, નામને ચાગ્ય કારણ ભૂત ગુણેના સમૂહને આદરે છે, તે ઉત્કૃષ્ટથી છે. અને “ઇતિ” શબ્દ મૂળમાં છે, તે સાધુ કહેવાય, આ વાતને પૂરી કરે છે, એટલે એમ સમજવું કે “જીવ રક્ષા અણગારનું લક્ષણ છે. પણ શું નથી, પણ જેઓ આ પરમાર્થ સાધક અનગર ગુણેને છોડીને શબ્દાદિ (સારાં ગાયન વિગેરે) ઈચ્છીને તેમાં પ્રવર્તે છે, અને વનસ્પતિ
ની અપેક્ષા (રક્ષા કરવી) ને વિસરે છે, તે સાધુ નથી; આ મધુર શબ્દ વાળાં વાજી વનસ્પતિનાં બને છે. તેથી તેનું દુઃખ વિસારીને પિતાને કૃત્રિમ આનંદ લેનારા રાગ
રૂપ વિષય વિષના નશાથી ઘેરાયેલા ચપળ લેચન વાળા (રસિક જી) નરકાદિ ચાર ગતિમાં ભ્રમણ કરનારા જીવે જાણવા, જેને તે નરક વિગેરેમાં ભ્રમણ કરવું હોય તેજ શબ્દ (મધુર ગાયન) વિગેરેના રસી આ બને છે. આ અર્થને પ્રસિદ્ધિ માટે પૂર્વે કહેલાં અને પછીના લક્ષણવાળાં બીજાં બીજા અવધારણું ફળને નિશ્ચય થવા માટે સૂત્ર કહે છે. जे गुणे से आवटे, जे आवटे से गुणे ( सू० ४० )
જે શબ્દાદિ ગુણ (રસ) તે આવર્ત છે જેમાં છે પરિભ્રમણ કરે છે. તે સંસાર પિતે આવર્ત છે. અહીં મુખ્ય કારણને જ કાર્ય પ્રમાણે કહ્યું છે, જેમકે “નલ” (ગંદુ)