________________
[૧૫]
છે, હવે તે ત્રણ રાશી બતાવે છે (૧) અપર્યાપ્ત બાદર નિદ (૨) અપર્યાપ્ત સૂમ નિગોદ (૩) પર્યાપ્ત સૂક્ષ્મ નિગદ એ ત્રણે કમથી સંખ્યામાં બહતર (એક એકથી અધિક) જાણવા, પણ સાધારણ છ સંખ્યામાં તેનાથી અનંત ગુણ છે. આ, જીવનું પરિમાણ છે, પણ પૂર્વે ચરિ રાશી કહીં તે જીવનું નહીં પણ નિમેદનું પરિમાણ જાણવું, હવે પરિમાણકાર કહ્યા પછી ઉપભોગદ્વાર કહે છે. આદરે વજાર, શાળrat #ા જ आवरण पहरणस्न अ, सत्य विहाणेस अबहसु।१४६।
ફળ, પાન, કુંપળ, મૂળ, કંદ, છાલ, વિગેરે ખવાય છે અને, પંખો, કડાં ( ચુડીઓ ) કવલક ( ) અર્ગલ વિગેરે ઉપકરણ બને છે તથા ખાટલે પાટીલ સુવા માટે છે. તથા આનંદક ( માંચી) છે તથા પાલખી વિગેરે યાન છે; તથા ગાડીના ધુસાં, પાટીઆનાં ઢાંકણ અને લાકડી મુસળી (કે) વિગેરે હથીયાર છે તથા તેનાં ઘણાં પ્રકારનાં શસ્ત્રો છે, તેના શર, દાતરડાં, તલવાર, છરી, વિગેરે ગંડ (હાથે?) ઉપયોગી પણે છે. તથા બીજે પણ પરિભોગ વિધિ છે તે બતાવે છે. आउज कट्ठ कम्मे, गंधंगे वत्थ मल्ल जोए य झावण वियावणेसु अ, तिल्लविहाणे अ उजाए।१४७१
પટલ (ઢાલ) ભેરી વંશ વીણા ઝલ્લરી વિગેરે વાઈ