________________
રિ૧૪) સ્પતિની સંવૃતા નિ છે, તે સચિત્ત અચિત્ત અને મિશ્ર એમ ત્રણ ભેદે છે તથા શીત, ઉષ્ણ, મિશ્ર એવા ત્રણ ભેદ છે. એ પ્રમાણે ગણતાં પ્રત્યેક તરૂઓની નીના દશ. લાખ ભેદ છે, અને સાધારણ વનસ્પતિના દ લાખ ભેદ છે. અને બન્નેની કુલ કેટી ૨૫ કરેઠ લાખ જાણવી; આ વિધાન દ્વાર કહ્યું, હવે પરિમાણ દ્વાર કહે છે, તેમાં પ્રથમ સૂક્ષમ અનંત જીવેનું પરિમાણ બતાવે છે.' पत्थेणव कुऽवेणव जह कोइ मिणिज्ज सव्व धन्नाई एवं मविज माणा, हवंति लोया अणंताउ ॥१४४।।
પ્રસ્થ (માપ) અથવા કુડવ વિગેરેના માપથી કઈ બધા ધાન્યને માપે, અને બીજી જગાએ નાખે એ પ્રમાણે કઈ સાધારણ વનસ્પતિના ને લેક રૂપ કુડ કરીને માપે બીજે નાખે તે માપતાં અનંતા લેકે ભરાઈ જાય, હવે બાદર નિગોદનું પરિમાણ બતાવે છે. जे बायर पजता, पयरस्स असंख भागमित्ताते; सेसा असंख लोया, तित्रिवि साहारणाणता १४५॥
જે પર્યાપ્યા બાદર નિગદ છે, તે સંવર્તિત ખંડા કરેલા બધા લેકના પ્રતરના અસંખ્યય ભાગ વતિ પ્રદેશ રાશી પરિમાણું જાણવા વળી તે પ્રત્યેક શરીર બાદ વનસ્પતિ પર્યાપ્ત છથી અસંખ્યાત ગુણ છે. બાકીની ત્રણે રાશી પ્રત્યેક અસંખ્યય લેક આકાશ પ્રદેશ પરિમાણવાળા