________________
(૨૧૦)
શ્વાસોશ્વાસ લે, ત્યારે બધા અનન્તા છે આહાર લે, તથા શ્વાસે શ્વાસ લે, હવે તેને વધારે ખુલાસા સાથે કહે છે. एगास उजं गहणं, बहुण साहारणाण तेचेव जं पहुयाणं गहणं, समासओ तंपि एगस्स ॥१३७॥
એક જીવ જે શ્વાસેચ્છવાસને ગ્ય પુદ્ગલે લે, તે ઘણા સાધારણ અને ઉપયોગમાં આવે; અને જે ઘણા છે લે, તે એકને પણ તેજ કામ લાગે છે. હવે જે બીજેથી ઉગે છે તે વનસ્પતિ કેવી રીતે પ્રકટ થાય છે, તે બતાવે છે. जोणिभूए बीए जीवो, वक्कमइ सोव अन्नोवा जोऽविय मूले जीवो, सोचिय पत्ते पढमयाए ॥१३८॥
અહી ભૂત શબ્દ છે, તે અવસ્થાબતાવે છે. નિ અવસ્થાવાળા બીજમાં નિનું પરિણામ ન છોડે ત્યાં સુધી બીજરૂપે છે. કારણ કે, બીજની બે અવસ્થા છે. પેનિ અવસ્થા અને અમેનિ અવસ્થા, જ્યારે બીજે નિ અવસ્થાને ન છેડે, એટલે એક જીવે બીજને છેડયું નથી, ત્યાં સુધી એનિવાળું છે, અહીં એનિને એ અર્થ છે કે તેમાં જીવને ઉત્પત્તિનું સ્થાન નાશ પામ્યું નથી, તેવી નિવાળા બીજમાં જીવ આવીને ઉત્પન્ન થાય છે. હવે તે બીજમાં પૂર્વના બીજને જીવ, અથવા અન્ય નવે જીવ આવીને ઉત્પન્ન થાય છે, એને ભાવાર્થ એ છે, કે જીવે જ્યારે આયુજ્યના ક્ષયથી બીજાને ત્યાગ કર્યો, ત્યારે અને જ્યારે તે