________________
| રિ૦૯) તેજ પ્રમાણે કહ્યું છે કેवृक्षादयोऽक्षाग्रुपलब्धिभावा, पाण्यादि संघात
तद्वत्स जीवा अपि देहतायाः सुप्तादि वत् ज्ञान
- સુવા િતા. વૃક્ષે વિગેરે ઈન્દ્રિયની ઉપલબ્ધિના ભાવથી હાથ વિગેરેના સમૂહવાળા જ શરીરની માફક દેહે છે તેની માફક તે દેહવાળા જ સૂતેલા વિગેરેની માફક જ્ઞાન સુખ વિગેરે વાળા છે. (ભાવાર્થ ઉપર આવી ગયું છે, બાકીના સૂક્ષમ છે તે આંખેથી દેખાતા નથી તેથી જિનેશ્વરની આજ્ઞાએ પ્રમાણુ કરવા અને ભગવાનનું વચન સત્ય તથા રાગદ્વેષ વિનાનું કહેલું હોવાથી આજ્ઞા પ્રમાણે છે. માટે તે માનવું જોઈએ હવે સાધારણનાં લક્ષણ કહે છે. साहारण माहारो साहारण आण पाण गहणं च साहारण जीवाणं साहारण लक्खणं एवं ॥१३६॥
એક શરીરમાં સાથે રહીને આહાર વિગેરે જેઓ એક સાથે લે, તે સાધારણ વનસ્પતિ જીવે છે. અને તેજ અનન્ત કાય ઇવેનું સામાન્ય રીતે એક સાથે આહાર લે, તથા શ્વાસોશ્વાસ લેવાનું હોવાથી તે સાધારણનું લક્ષણ છે, એને ભાવાર્થ એ છે કે એક જીવ આહાર લે કે
૧૪