________________
[૨૭]
તલની રેવડીનું પણ દષ્ટાંત ચાલે) હવે પ્રત્યેક જીવેનું એક અધિષ્ઠિનપણું બતાવવા કહે છે. नाणा विह संठाणा, दीसंती एग जीविया पत्ता खंधावि एग जीवा, ताल सरल नालि एरीणं ।१३३॥
જુદા જુદા સંસ્થાન (આકાર) જેમાં છે તે જુદા સંસ્થાન વાળાં પાદડાં દેખાય છે તે એક એક જીવથી અધિષ્ઠિત જાણવા તથા તાલ સરલ નાળીયેરી વિગેરેના ડાળાં પણ જીવ અધિષ્ઠત જાણવાં, અહી અનેક જીવનું અધિષ્ઠિત પણું સંભવતું નથી, બાકીના ભાગમાં અનેક જીવનું અધિણિત પણું સામર્થ્યથી બતાવેલું જાણવું, હવે પ્રત્યેક તરૂના જીવરાશીનું પરિમાણ બતાવવા કહે છે. पत्तेया पजता, सेढीऍ असंख भाग मित्ताते लोगा संखप्पजत्त, गाण साहारणाणंता ॥१४॥
પ્રત્યેક તરૂ છે પર્યાપ્ત હેય, તે સંવર્તિત ખૂણે કરેલી લેકની શ્રેણીના અસંખ્યય ભાગવત આકાશ પ્રદેશની રાશી બરોબર જાણવા, અને તે બાદ તેજ સ્કાય પર્યાપાના રાશિથી અસંખ્યાત ગુણ જાણવા, પણ જે અપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિ છવ છે, તે અસંખ્યાત લેકના જેટલા પ્રદેશ થાય, તેટલા જાણવા, અને તે પણ બાદર અપયત તેજ સ્કાયના જીવ રાશીથી અસંખ્યાત ગુણ છે. પણ સૂક્ષમ