________________
[૨૬] जह सगल सरिस वाणं, सिलेस मिस्साण वत्तियावट्ठी पत्तेय सरीराण, तह हुंति सरीर संधाया ॥१३१॥
જેમ બધા સરસેને રસ પહોંચે છે, તેનાથી મિશ્રીતની વળેલી વાર્તામાં પ્રત્યેક પ્રદેશોમાં કમકરીને સિધ્ધાર્થ (સરસવ) રહ્યા છે, પણ એકબીજાને અટકીને રહ્યા નથી. (દરેકની વચમાં સહેજ અંતર રહે છે.) અને કદાચ ચુર્ણ થાય, ત્યારે અન્ય અન્ય ભેળા થાય છે, માટે આખા ગ્રહણ કર્યા છે; જેમ આ રહે છે. તે પ્રમાણે પ્રત્યેક વનસ્પતિના શરીરને સમૂહ છે; અને જેમ સરસવ તે પ્રમાણે વનસ્પતિમાં જીવે રહ્યા છે, જેમ રસથી મિશ્રીત થયેલા સરસવ છે, તેમ રાગ શ્રેષવડે એકઠા કરેલા કર્મ પુદ્ગલના ઉદયથી મિશ્રિત જાણવા, પાછલી અડધી ગાથાવડે બતાવેલ દષ્ટાંત સાથે સરખાપણું ગ્રહણ કરવાથી બતાવ્યું છે, હવે આજ અર્થમાં બીજું દષ્ટાંત કહે છે. जहवा तिल सकुलिया, बहुएहिं तिलेहिं मेलिया
संति पत्तेय सरीराणे तह हुति सरीर संघाया ॥ १३२ ॥ - જેમકે તિલ શબ્યુલિકા એટલે વધારે તલ નાંખીને બનાવેલી છે, તે પિળીમાં તેલ રહેલા છે, તેવી રીતે પ્રત્યેક શરીરેવાળાં વૃક્ષોના શરીર સમૂહ હોય છે એમ જાણવું (આમા