________________
[૧૬] सत्थे हिं अगणि कम्म समारभ माण अण्णे अणेग स्वे पाणे विहिंसह (मू० ३६)
ઉપરને એટલે ૩૬મા સૂત્રને અર્થ પૂર્વે બીજા સૂત્રોમાં કહી ગયા છીએ, છતાં બાકીને ઘેડે કહેવાય છે. પિતાના આગમમાં કહેલા અનુષ્ઠાન કરનારા, અથવા પાપ અનુષ્ઠાન કરવાથી લજજા પામેલા, જુદા જુદા મતવાળા શાક્ય વિગેરે સાધુઓ કેવા છે, તે તું જે, એવું આચાર્ય પિતાના શિષ્યને સંયમમાં સ્થિર કરવા માટે કહે છે. તેઓ પોતાને અણગાર તરીકે બેલનારા છે છતાં તેઓ કેવું વિરૂપ આચરે છે, જેથી તેઓ લજજાય છે, તે બતાવે છે, જે આ વિરૂપ રૂપવાળાં શસ્ત્રો વડે અગ્નિનું કાર્ય આચરવાથી અગ્નિ શસ્ત્રને સમારંભ કરતાં બીજા અનેક ઈવેને હણે છે. (અને તે અણગાર કહેવાય, છતાં બીજા ને હણે, તે શરમ ભરેલું કૃત્ય છે.) તેમાં જિનેશ્વરે પરિજ્ઞા બતાવી છે, કે વ્યર્થ જીવનના, માનન, પૂજન, વંદન, તથા જન્મ મરણથી છુટવા માટે દુઃખને દૂર કરવા માટે જે કરે છે, તે બતાવે છે તે પરિવંદન વિગેરેના અથી પિતાની મેળે અગ્નિ બાળે, બીજા પાસે બળા, તથા બાળનારાઓને અનુદે છે, તે અગ્નિ શસ્ત્રને સમારંભ તેની સુખની ઈચ્છાએ કરવા છતાં તેને તેનાથી અહિં તથા પરકમાં અહિતને માટે થાય છે. અને તેની ધર્મ શ્રદ્ધા નાશ પામે છે, તેનું આવું આ અસદાચરણ