________________
રિ૦૦). લાકડાં છાણાં તથા કચરામાં રહેલા જંતુ તથા ઉડીને કે ઉછળીને પડનારા જંતુઓ પણ અવશ્ય નાશ પામે છે. તેથી જ ભગવતી સૂત્રમાં કહ્યું છે કે,
दो पुरिसा सरिसक्या अन्न मन्नेहिं सद्धिं अगणि कायं समारंभंति, तत्थणं एगे पुरिसे अगणि कार्य समुज्जालेति, एगे विजवेति, तत्थणं के पुरिसे महा कम्मयराए ? के पुरिसे अप्प कम्प्रयराए ?
गोयमा ! जे उजालेति, से महा कम्मयराए, जे विजवेति, से अप्प कम्मयराए.
પ્રશ્ન-બે સરખી વયના પુરૂષ સાથે અરિ કાયને આરંભ કરે, તેમાં એક અગ્નિ કાયને બાળે. અને બીજે તેને બુઝાવે, તેમાં વધારે કર્મ બંધન કેને? અને ઓછું કરે ?
ઉત્તર-હે મૈતમ જે બાળે, તેને મહાન કર્મ બંધ લાગે, અને જે બુઝાવે, તેને ડું લાગે છે.
એવી રીતે અગ્નિ કાયને આરંભ ઘણા એને ઉપદ્રવ કરનારે છે, એમ જાણીને મન વચન અને કાયાથી, તથા કરવું, કરાવવું અને અનમેદવું, તે અગ્નિ કાય સંબંધી કર્મ ત્યાગવું, તે બતાવે છે. ___ एत्य सत्थं असमारंभ माणस्स इच्छेते आरंभा परिणाया भवन्ति, तं परिण्णाय मेहावी व