________________
T]
[૨૨] ઉત્તર–-વાયુ આંખે દેખાતું ન હોવાથી તેની શ્રદ્ધા થવી મુશ્કેલ છે, તેથી બધા પૃથિવી વગેરે એકેન્દ્રિય પ્રાણ-ગણુને જાણનારે શિષ્ય સુખેથીજ વાયુજીવના સ્વરૂપને માનશે; અને “અનુક્રમ તેનેજ કહે કે, જેના વડે જીવાદિ તો માનવામાં શિવે ઉત્સાહવાળા થાય, અને વનસ્પતિકાય બધા લેકને પ્રત્યક્ષ છે, તથા પ્રકટ-જીવનાં ચિન્હના સમૂર હથી યુકત છે, તેથી તેજ વનસ્પતિકાયને પ્રથમ કહીએ છીએ. એ પ્રમાણે સંબંધથી આવેલા આ વનસ્પતિકાયનાં ચાર અનુ
ગદ્વાર કહેવાં, જ્યાં સુધી નામ નિષ્પન્ન નિક્ષેપમાં વનસ્પતિ ઉદેશે છે, તે વનસ્પતિના પિતાના ભેદને સમૂહ બતાવવા પૂર્વ પ્રસિદ્ધ અર્થનાં ટુંકાણનાં દ્વાર વડે નિયુક્તિકાર કહે છે. पुढ वीए जेदारा वणसह काए विहुंति ते चेव । नाणत्ती उ विहाणे, परिमाणुव भोग सत्येय ॥१२६॥
પૃથિવીકાયનાં જાણવા માટે જે દ્વારે કહ્યાં તેજ અહીં વનસ્પતિમાં જાણવા પણ જુદાપણું પ્રરૂપણા પરિમાણ ઉપભેગ, શો, અને ચ શબ્દથી લક્ષણમાં પણ જુદાપણું જાણવું; તેમાં પ્રથમ પ્રરૂપણા-સ્વરૂપ બતાવવા કહે છે दुविहवणस्सह जीवा, सुहुमा तह बायराय लोगंमि सुहुमाय सव्व लोए, दोचेवय बायर विहाणा ॥१२७॥
વનસ્પતિ સૂકમ અને બાદર, એમ બે ભેદે છે, તેમાં