________________
[૨૧]
सयं अगाणि सत्यं समारंभे, नेवऽण्णेहिं अगणि सत्थं समारंभावेजा, अगणि सत्थं समारंभमाणे अण्णे न समणु जाणेजा, जस्सेते अगणि कम्म ममारंभा परिणाया भवन्ति, सेहु मुणी परि. gori , (ફૂ. ૨૮.) રિષિ કૃતિ ચતુર્થ ઉદેશ |
આ અગ્નિકાયના સ્વકાય તથા પરકાય, એમ બે ભેદવાળા શસ્ત્રના આરંભ કરનારને રાંધવું રંધાવવું; વિગેરે બંધહેતુ છે, એવું તેમને જ્ઞાન નથી, પણ આજ અગ્નિકાયના શસ્ત્રને આરંભ કરવામાં દેષ લાગે છે, એવુ જેમને જ્ઞાન છે, એટલે જ્ઞ પરિજ્ઞા વડે તેમણે જાણ્યું છે, અને જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે તેને ત્યાગ કરે છે, તેજ મુની પરમાર્થથી પરિણા કર્મો (ગીતાર્થ) છે, એવું જિનેશ્વર પાસે મેં સાંભળ્યું છે, અને તેજ તને કહું છું.
/ ચોથા ઉદ્દેશાની ટીકા સમાપ્ત. I એ ઉદેશે કહો. હવે પાંચમે કહીએ છીએ, તેને આ સંબંધ છે. ગયા ઉદેશામાં તેજસકાય કહ્યું અને હવે અવિકળ (સંપૂર્ણ) સાધુગુણના સ્વીકાર માટે ક્રમે આવેલા વાયુકાય બતાવવાના વખતે, વનસ્પતિકાયના જીવનું સ્વરૂપ બતાવીએ છીએ.
પ્રશ્ન-શા માટે આ કમ ઉલંઘે છે?