________________
[૧૯૭] બતાવ્યું, તેથી સારો શિષ્ય અનિકાયને સમારંભ પાપને માટે છે, એવું જાણે, તેથી સમ્યફ દર્શન વિગેરે જિનેશ્વર પાસે અથવા કેઈ સારા સાધુઓ પાસે સાંભળીને કેટલાક સાધુઓને કેવું જ્ઞાન, થાય તે બતાવે છે. અગ્નિ બાળવી, તે કર્મ બંધનને હેતુ હેવાથી તે ગ્રંથ છે, મેહ, માર, તથા નર્ક છે, કારણ કે તેથી નર્ક જ થાય છે. આવું છતાં જે વૃદ્ધ થયેલ લેક છે, તે જે કરે છે, તે બતાવે છે. આ વિરૂપ શસ્ત્રાવડે અનિકાયને સમારંભ કરે છે, અને તે આરંભથી અનેક જીવેને હણે છે, તેવી રીતે અગ્નિને સમારંભ કરનારા જુદા જુદા અને હણે છે. તે બતાવે છે.
सेबेमि-संति पाणा पुढवि निस्सिया तण निस्सिया पत्तणिस्सिया कट्ट निस्सिया गोमयणिस्तिया कंयवर णिस्सिया,संति संपातिमापाणा
आहच संपयंति, अगाणं च खलु पुट्ठा एगे संघाय मावचंति, जे तत्थ संघाय मावजंति, ते तत्थ परियावजंति, जे तत्थ परियावजंति, ते तत्थ દીતિ (ફૂ૦ રૂ૭) * તે હું કહું છું કે, અગ્નિકાયના સમારંભથી જુદા જુદા જીવોની હિંસા થાય છે. જે મેં પ્રતિજ્ઞા કરી તે બતાવું છું. પૃથિકાય એટલે; પ્રાણિઓ પૃથિવીકાયપણે પરિણમેલા છે, અથવા તેને આશ્રિત કૃમિ, કીડી, પતંગ, કુંથું, ગંદુ