________________
[૧૯૪) છે, માટે અપ્રમત્ત સાધુઓએ તેને છોડવું જોઈએ, એવી રીતે ખુલ્લા બતાવેલા અનેક દેષના સમૂહવાળા અગ્નિ શઅને ઉપભેગના લેભથી, પ્રમાદ વશ થયેલા, જેઓ ન છોડે, તેમને ઉદ્દેશીને તેમનાં કડવાં ફળ થાય છે, તે બતાવે છે – जे पमत्ते गुणट्ठीए सेहु दंडेत्ति पवुच्चइ (सू० ३४)
જે મઘ વિષય વિગેરે પ્રમાદથી પ્રમાદી થઈ રહે તે અસંત છે, અને રબ્ધન, પચન, પ્રકાશ, આતાપના, વિગેરે અગ્નિ ગુણેને પ્રજવાથી, તે ગુણાથી (સ્વાર્થ સાધક ) મન, વચન કાયાને દુરૂપયેગ કરનાર, અગ્નિ શાસ્ત્રના સમાન રંભ વડે પ્રાણીઓને દંડ દેવાથી પિતે દંડ રૂપે જ છે. એવું પ્રકર્ષથી કહેવાય છે. જેમ આયુષ્ય છે તેમાં ઘી વિગેરેને વ્યપદેશ કરાય છે, (ઘી વિગેરે યોગ્ય પદાર્થ મળવાથી જીવન વધે છે.) એથી હવે શું કરવું, તે કહે છે.
तं परिणाय मेहावी, इयाणिं णो जमहं पूव्व મir vબાપુ ( ૨૧ )
તે અગ્નિ કાયના સમારંભમાં દંડ રૂપ ફળને જાણીને જ્ઞપરિજ્ઞા વડે જાણવું, અને પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે દોડવું, તે બે પરિજ્ઞા વડે મયાદમાં રહેલે, તે મેધાવી (સાધુ) હવે પછી ના કહેવાતા પ્રકારે વડે આત્મામાં વિવેક કરે, તે પ્રકાર બતાવે છે.