________________
[૧૨] સંયમનું અનુષ્ઠાન છે. આ સિવાય બીજી રીતે સંયમને અસંભવ જ છે. તેથી આ ગયું, આવ્યું ફળ પ્રકટ કરેલું છે. 1. આ બતાવેલું કેણે જાણ્યું તે બતાવે છે. “હારિઓ સૂત્ર ૩૭ થી જાણવું અથવા સારા વક્તાદિ પ્રસિદ્ધ થયે વાક્યની પ્રસિદ્ધિ થાય છે. તે કહે છે. . वीरे हिं एवं अभि भूयदिदं, संजए हिं सया કદાથા પર હિં (સૂ૦ )
ઘનઘાતી કર્મ સમૂહ દુર કરવા સાથે તે જ વખતે કેવળ જ્ઞાનરૂપ લક્ષ્મી પ્રાપ્ત કરવાથી વિશેષ પ્રકારે રાજે છે. તેથી વીર તે તીર્થ કરે છે. તે વીરએ અર્થથી આ દેખ્યું (પ્રકાશ્ય) અને ગણધરેએ તે સાંભળીને સૂત્રથી અગ્નિ શસ્ત્ર દેખ્યું. અને અશરૂપ સંયમ દેખ્યું છે.
પ્રશ્ન–તેઓએ શું કરી આ પ્રાપ્ત કર્યું ?
ઉત્તર-પરાજય કરીને, તે પરાજ્ય ચાર પ્રકરે છે, નામ સ્થાપના સુગમ છે, દ્રવ્ય પરાજય તે શત્રુની સેના વિગેરેને પરાજ્ય કરે અથવા સૂર્યના પ્રકાશથી ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, વિગેરેનું તેજ ઢંકાઈ જાય છે તે. અને ભાવ અભિભવ (રાજ્ય) તે પરિષહ ઉપસર્ગને સમૂહ જે શરૂ૫ છે, તે તથા જ્ઞાન દર્શનનું આવરણ તથા મેહ અને અંતરાય એ ચાર કર્મનું નાશ કરવું તે ભાવ પરાજય છે, પરિષહ અને ઉપસર્ગ વિગેરે સેનાને જીતવાથી નિર્મળ ચારિત્ર મળે છે. અને