________________
૧૯૧) જાણે છે, તથા અગ્નિને સર્વ પ્રાણીઓને ખેદ પમાડવાને એટલે બાળવાને વ્યાપાર લેવાથી, પાક વગેરે અનેક શક્તિકલાપથ વધેલા મોટા મણિની માફક જાજવલ્યમાન હોય, તે અગ્નિને વ્યપદેશને પામે છે, તે અગ્નિ (જેને દુઃખ આપનાર) હેવાથી સાધુઓએ તેને આરંભ ન કરે એ એટલે બીજા પ્રાણીઓના ખેદને જાણનાર તે ખેદજ્ઞ-મુનિ છે, એથીજ દીર્ઘલેક શસ્ત્ર (અગ્નિ)ના ખેદને જાણનાર તેજ સત્તર પ્રકારના સંયમને ખેદજ્ઞ છે. અર્થાત્ મુનિને સંયમ અશસ્ત્ર છે. તે સંયમ નિશ્ચયથી કેઈપણ જીવને ન મારે; તેથી અશસ્ત્ર છે, તેથી સંયમ જે સર્વ સત્તને અભય દેનાર છે, તે આદરવા વડે અગ્નિ-જીવ સંબંધી આરંભ તજ સહેલ છે, અને પૃથિવીકાય વિગેરેને સમારંભ પણ ત્યાગવે એમ વર્તનાર સાધુ-સંયમમાં નિપુણ મતિવાળો છે, અને નિપુણુમતિપણાથી પરમાર્થને જાણનાર અગ્નિ સમારંભથી પાછા હઠીને સંયમ અનુષ્ઠાનમાં પ્રવર્તે છે. - હવે કહેલાં અને આવતાં લક્ષણો વડે અવિના ભાવિત્વ (સાથે રહેનાર) બતાવવા માટે વિપર્યય (ઉલટાપણા) વડે સૂત્રના અવયવને વિચાર કરે છે. જે વાઘરેચારિ’ જે અશસ્ત્રવાળા સંયમમાં નિપુણ છે, તે નિશ્ચયથી દીર્ઘલક શસ્ત્ર (અગ્નિ)ના ક્ષેત્રને જાણનાર; અથવા ખેદને જાણ નાર છે. સંયમપૂર્વક અગ્નિ વિષય ખેદને જાણવા પણું હોવાથી તથા અગ્નિવિષય ખેદનું જાણવાપણું જેમાં છે, તેજ