________________
[૧૧] થઈ છે. (ટીકાકારે નિર્યુક્તિને અર્થ કરતાં આગીયાનું દણાંત બતાવી અંધારામાં તે પ્રકાશે છે, તેની ઉપમા લઈ જેમ પ્રકાશથી આગી જીવ છે, તેમ અગ્નિ પણ પ્રકાશ વિગેરે શક્તિથી જીવે છે. આ પ્રયોગ છે, અને તે શરીરના
પરિમાણ વડે બતાવ્યું તેમ અગ્નિકાય પણ જીવ માન;) " અથવા તાવની ગરમી જીવનપ્રયાગને છેડીને જતી નથી; પણ તે જીવથી અધિષિત–શરીરની અંદર જ રહે છે. આજ ઉપમા અગ્નિકાયના જીવને છે, અને મરેલા તાવવાળા કે જપર દેખાતા નથી. ( મર્યા પછી તાવ છેતેજ નથી). એજ પ્રમાણે અન્વય વ્યતિરેક વડે અગ્નિનું સચિત્તપણું મુક્ત (જેન સિદ્ધાન્ત) ગ્રંથની ઉત્પત્તિના મુખ વડે સ્વીકાર્યું છે. હવે પ્રાગ (અનુમાન) બતાવીએ છીએ, તેને અર્થ આ છે.
- અંગારા વિગેરે જીવ શરીર છે. કારણ કે જેમ સાસ્ના વિષાણ વિગેરે ભેદાય છે, તેમ તે પણ છે. છેદ્યત્વાદિ હેતુ ગણથી યુક્ત છે. તે પ્રમાણે આત્માના સંગથી પ્રકટ થયે અંગારા વિગેરેને પ્રકાશ પરિણામ છે. અને તે શરીરમાં રહેલે હેવાથી સિદ્ધ થાય છે. અને તેનું દષ્ટાંત આગીના શરીરનું પરિણામ માફક જાણવું. તેજ પ્રમાણે આત્માના સંપ્રયોગ પૂર્વક અંગારા વિગેરેથી ગરમી છે. અને તે શરીમાંજ રહેલા હોવાથી જણાય છે. જેમાં તાવની ગરમી જીવતા શરીરમાં છે, તેમ અંગારા વિગેરેની ગરમી પણ છવ શરી