________________
૧૮૫]
सेसाई दाराई, ताई जाइं हवंति पुढवीए। एवं तेउद्देसे, निज्जुत्ति कित्तिया एसा ॥ १२५ ॥
પૂર્વે કહેલાં દ્વારા જે પૃથિવીકાયના ઉદેશામાં કહેલાં તે તેજસ કાયનાં પણ સમજવાં. તે બધી નિયુક્તિઓ અગ્નિકાયના ઉદેશમાં લાગુ પડે, એમ સમજવું. - હવે સૂવાનુગમમાં અખલિતાદિ ગુણયુક્ત સૂત્ર કહેવું તે આ છે.
से बेमि व मयं लोग अब्भाइक्खेजा, णेव अत्ताणं अभाइक्वेजा, जेलोयं अन्भाइक्खइ, से अत्ताणं अन्भाइक्खइ, जे अत्ताणं अन्भाइक्खइ,
અમારવટ્ટ (ફૂ. ૨૨) એને સંબંધ પૂર્વ માફક છે. જેવી રીતે મેં સામાન્ય આત્મ પદાર્થ પૃથિવી અપકાય જીવ વિભાગનું વર્ણન કર્યું, તેવી રીતે હું અહિં એક સરખે જ્ઞાન પ્રવાહવાળે અગ્નિકાય જીવના સ્વરૂપવાળે ઉપલંભથી ઉત્પન્ન થયેલ, જીવ વચનને સંમદ (આનંદ) જેને થયે છે. એ હું કહું છું. શું? તે બતાવે છે. અહિં આ પ્રકરણ સંબંધથી લેક શબ્દવડે અગ્નિકાય લેક કહ્યો, તેથી તે અગ્નિ લેકને જીવપણે પિતાની મેળે ઉડાવી ન દે (જીવપણે માને) એ અભ્યા
ખ્યાન (ન માનવા) માં આત્માનું પણ નિહ્ય જ્ઞાન વિશેજેને ગુણ સમૂહ છે, તેના વડે તેનું અભ્યાખ્યાન કરવું થાય