________________
[૭૭] ભાવ દિશાએ પણ લીધી છે આ કહેલા ગંભીર અને નિકિતકાર ખુલે બતાવવા માટે નિર્યુક્તિકાર ત્રણ ગાયાને
સાથે કહે છે. जाणई सयं मईए, अन्नसिं वावि अंतिए सोचा जाणग जण पण्णविओ, जीवंतह जीव काएवा ॥३४॥ इत्य य सह संमह अत्ति, जं ए अं तत्य जाणणा होई ओही मण पज्जव, नाण के वले जाइ सरणे य॥६५॥ परवइ वागरणं पुण, जिण वागरणं जिणा परंन त्थि अण्णसिं सोचंतिय, जिणे हिं सव्वो परोअण्णो॥६६॥ | કઈ પ્રાણી સંસારમાં ભ્રમણ કરતે અવધિ વિગેરે ઉપર કહેલી ચાર પ્રકારની પિતાની મતી વડે જાણે છે. અનનુપૂર્વી ન્યાય પ્રગટ કરવા માટે પછવાડે લીધેલું અને જેનું આ પદ પહેલું કહે છે. અથવા ચાં , આ પદ વડે અતિષય જ્ઞાતિઓની પાસે સાંભળીને જાણે છે તથા
વાળા givળવિગ” આ વાકય વડે પર વ્યાકરણ પણ ગ્રહણ કર્યું તેના વડે આ અર્થ છે. જ્ઞાપક એટલે તીર્થકરને પ્રજ્ઞાપિત (બેધેલ) પણ જાણે છે. જે વિષ ચને જાણે છે તે પિતેજ બતાવે છે. સામાન્યથી જીવને આ પદવડે અધિકૃત ઉદેશાને અર્થાધિકાર કહે છે. તથા જીવ અને કાયાને તે પદ વડે પૃથિવીકાયાદિને બતાવવા વડે બાકીના હવે પછીના છએ ઉદેશાના અધિકાર અને અનુકમે કહે છે.
*
-
- -