________________
[૧૧૯]
पस्थेणव कुडवेणव, जहकोइ मिणिज सव्व धन्नाई । સર્વ વિપ્રમાળા, વાત રોયા અન્નુગ્રા ! ૮૭ ॥
જેમ કોઇ માણસ પેાતાના બધા અનાજને પ્રસ્થ અથવા કુડવ (એક જાતના માપ)થી માપે છે તેવીજ રીતે જો કેઈપણ માણસ અસદ્ભાવ પ્રજ્ઞાપનાને અગીકાર કરીને આ જગતનેજ કુડવ રૂપ બનાવીને મધ્યમ અવગાહનાવાળા પૃથિવીકાયના જીવને જો માપવા માંડે તેા અસખ્યાત લેકને પૃથિવીકાયના જીવા પૂરી નાખે, હવે બીજી રીતે પરિમાણુ બતાવે છે. लोगा गासपए से, इक्किं निक्खिवे पुढवि जीवं । एवं मविजमाणा, हवंति लोया असंखिजा ॥ ८८ ॥ લેાકાકાશના પ્રદેશમાં એક એક પૃથિવીકાયના જીવ સુકીએ અને તેવી રીતે જે માપ કરીએ તા અસખ્યાત લેક ભરાય. હવે કાળથી પરિમાણુ પતાવવાની ઇચ્છાવાળા નિર્યું તિકાર ક્ષેત્ર અને કાળનું સુક્ષ્મ માદરપણાને કહે છે, निउणोउ होइ कालो, तत्तो नियुणयरयं हवइ खित्तं । अंगुल सेढ़ी मित्ते, ओसप्पिणीओ असंखिजा ॥ ८९ ॥ સમય રૂપાળ અત્યંત નિપુણ અર્થાત્ સુક્ષ્મ છે. તે નાથી પણ ક્ષેત્ર ઘણુંજ સૂમ છે. કારણ કે એક આંગળ શ્રેણીમાત્ર પણ ક્ષેત્રના પ્રદેશેાને એક એક સમયે ખસેડવા માંડીએ તેા અસંખ્યાત ઉત્સર્પિણીએ અને અવસર્પિણીએ