________________
[૧૪૪ મન, વચન, કાયાને ખસબ ઉપયોગ બતાવે આ બન્ને પ્રકારનું શસ્ત્ર ચલાવી છેદવું, ખેતી કરવી વિગેરે સભારંભનાં કામે બંધ હેતુપણે જેમણે જાણ્યાં નથી તે અજ્ઞાત અને જેમણે જાણ્યા છે. તે પરિજ્ઞાત છે. તે બતાવે છે. અહિં પૃથિવીકાયમાં બન્ને પ્રકારનું શસ્ત્ર ન ચલાવનારા પૂર્વે કહેલા સમારંભને પાપરૂપ જાણીને તેને ત્યાગેલા જે અણ ગારે તે પરિક્ષાત જાણવા. આ વચનથી એ સૂચવ્યું કે અહિં આ વિરતિ એટલે જીવને દુઃખ ન દેવું તે બતાવ્યું. હવે તે વિરતિને ખુલે ખુલ્લી બતાવે છે. એટલે પૃથિવીકાયના સમારંભમાં બંધ જાણીને મેધાવી (બુદ્ધિમાન) શું કરે? તે બતાવે છે. આ પૃથિવી શસ્ત્ર જે દ્રવ્યભાવે ભિન્ન છે, તે પિતે ન કરાવે ન અનુદે એ પ્રમાણે મન, વચન, કાય, તથા અતીત, અનાગત, કાળના પણ પચ્ચખાણ કરે કે મારે પૃથિવીકાયના જીવોને કઈ પણ રીતે દુખ ન દેવું વિગેરે. આ પ્રમાણે કરેલી નિવૃત્તિવાળો મુનિ છે, એમ જાણવું પણ બીજા નહિ, હવે આ વિષયને સંકેલતાં કહે છે કે જેઓએ પૃથિવી જીવની વેદનાનું સ્વરૂપ જાણ્યું છે તથા પૃથિવી એદવી ખેતી કરવી તેમાં કર્મબંધને હેતુ છે. તે જાણ્યું છે. તેથી જ્ઞપરિજ્ઞાવડે જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાવકે તેને ત્યાગે તે મુનિ છે. આ પ્રમાણે અને પ્રકારની પરિક્ષાવડે જાણે તથા જે ત્યાગે તેને આઠ પ્રકારના કર્મ