________________
(૧૭૨] - જે પિતે દુઃખી ન થાય અને બીજાને દુઃખ દેવામાં નિમિત્ત ન થાય અને કેવળ ઉપકાર કરનારી વસ્તુ હોય તેજ ધર્મને માટે આપવી જોઈએ, આ ઉપરથી એ સિદ્ધ થયું કે પશુ વિગેરેનું આપવું તે પણ અદત્તા દાન જ છે. હવે એ દેષને પિતાના સિદ્ધાંતના સ્વીકારના દ્વારવડે વાદી બીજા દેષ દુર કરવાને માટે કહે છે.
कप्पइ णे कप्पड़ णे पाउं, अदुवा विभूसाए ( ૭)
અશસ્ત્ર ઉપહત (સચિત્ત) જળ વાપરનારાઓને આ પ્રેરણા કરતાં તેઓ આ પ્રમાણે કહે છે. આ અમારી પિતાની બુદ્ધિથી સમારંભ કરતા નથી. કિંતુ અમારા આગમમાં નિર્જીવ પાવડે ન નિષેધ કરવાથી અમને પીવાને તથા વાપરવાને કલ્પે છે. અને જુદા જુદા પ્રજનમાં ઉપભોગ કરવાની અને આજ્ઞા આપી છે. જેમ કે આજીવિક (ગશાલના મતવાળા ) તથા ભસ્મરનાથી વિગેરે કહે છે કે અમને પાણી પીવાને કરે છે, પણ નહાવાને નહિ, તથા બધ મતવાળા અને પરિવ્રાજક વિગેરે કહે છે કે સ્નાન, પાન, અવગાહન, વિગેરે બધામાં અને સચિત્ત જળ કપે છે, તે પિતાના નામ લઈને બતાવે છે. અથવા પાણી અમારા શરીરની શોભા માટે અમારા સિદ્ધાંતમાં બતાવ્યું છે. વિભૂષા એટલે હાથ, પગ, મળદ્વાર તથા મુખ વિગેરે વાં, તથા વસ્ત્ર વાસણ વિગેરે જોવાં એ