________________
[૧૭૭] પ્રત્યાખ્યાન પરિજ્ઞાને વિશેષથી જ્ઞ પરિજ્ઞાપૂર્વક ખતાવે છે. ઉદકના આર ંભ કરવેશ ખધ માટે છે, એવું જાણીને મર્યાદામાં રહેલા ડાહ્યા પુરુષ પોતાની મેળે ઉકને નાશ મ નાર શસ્ર ન ચલાવે, ચલાવશવે નહિ; અને ચલાવનારને અનુમાદે નહિ. જે મુનિને ઉદ્દેકશસ્રના સમાર`ભ અન્ને પ્રકારે જાણીતા છે, તેજ મુનિને સર કહે છે વળી હું જ', મે' સાંભળ્યુ... છે, તે તને કહું છું. ॥ ત્રીજો ઉદ્દેશ પૂરું થયે. #
હવે ચાથા ઉદ્દેશે! કહીએ છીએ; તેને ત્રીજા સાથે આ સંબધ છે. ત્રીજા ઉદ્દેશામાં મુનિપણાના સ્વીકાર માટે અકાય બતાવ્યા. હવે મુનિત્વના સ્વીકાર માટે ક્રમે આવેલા અગ્નિકાયના ઉદ્દેશા બતાવે છે. (અગ્નિના જીવો બતાવવા ચાથે ઉદ્દેશા કહે છે,) તેનાં ઉપક્રમ વિગેરે ચાર અનુયેાગદ્વાર કહેવાં; તેમાં નામ નિષ્પન્ન નિક્ષેપમાં તેજસ્ ઉદ્દેશે એવુ’નામ છે.
તેમાં તેજ શબ્દના નિક્ષેપા વિગેરે દ્વાર કહેવાં; અને અહિયાં પૃથિવીના વિકલ્પ માક કેટલાંક દ્વારામાં અતિદેશ ( જૂદાપણું ) તથા વિલક્ષણપણાથી બીજા દ્વારાનુ પ ( પાણીનું ) ઉદ્ધાર ( ખાકી રહેલાં ) એ એને ધ્યાનમાં લઈને નિયુક્તિકાર ગાથા કહે છે. तेस्स वि दारा, ताई जाई हवंति पुढवीए । नाणती उ विहाणे, परिमाणु व भोग सत्ये य ॥ ११६ ॥ અગ્નિના પણુ દ્વાર વિગેરે નિક્ષેપા પૃથ્વીમાં ખતાન્યા